________________
२९०
જિનશાસનના આવા પુણ્યરાશિ ભાગ્યવાન લક્ષ્મી સફળ કરી રહેલ છે.
ટુડલા પહોંચતાં સાધમ વાત્સલ્ય થયું. ટુન્ડલામાં ઘણું ભાઈએ દર્શનાર્થે આવ્યા હતા. અહીં દિગંબર મંદિર તથા ધર્મશાળા છે. ત્યાર પછી આગ્રા પધાર્યા. શ્રી વીરવિજ્ય જુનિયર હાઈસ્કૂલને વાર્ષિક ઉત્સવ ઊજવા. તેને હાઈસ્કૂલ બનાવવાને માટે લગભગ પાંચ હજાર રૂપિયાનું ફંડ એકત્રિત થયું. લપેદ(રાજસ્થાન નિવાસી શેઠ કુંદનલાલજીએ આઠ ભાઈબહેનેને સમેતશિખર યાત્રાસંઘ કાઢ્યો હતો તે આજ અહીં પહોંચે. તે સંઘનું સુંદર
સ્વાગત થયું. ફિરોજાબાદમાં પણ સુંદર સ્વાગત થયું હતું. સંઘપતિશ્રીએ ગુરુદેવનાં કરકમલેથી તીર્થમાળા પહેરીને પિતાનું અહોભાગ્ય માન્યું. હાથરસમાં ઉપાશ્રયના નિર્માણ માટે ફંડ એકત્રિત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org