________________
જિનશાસનરત્ન
તીના વિવાદ પર થનાર ખર્ચ મધ્યમ વર્ગની ઉન્નતિ તેમ જ રાષ્ટ્રરક્ષાને માટે કરવામાં આવે તે સમાજની કાયાપલટ કરી શકાય.
૨૬૪
અહી થી સરસાવા, થાણુાઇપ્પર, જમનાનગર, જગાધરી, અંબાલા છાવણી થઈ ને ખાલા પધાર્યા.
જૈનનગરમાં મંદિરના નિર્માણ માટે લગભગ ખાર હજાર રૂપિયાનું ફંડ આપણા ગુરુદેવ તથા મુનિશ્રી જયવિજયજી(પન્યાસ)ની પ્રેરણાથી એકત્રિત થયું.
સ્થાનકવાસી પૂજ્ય શ્રી સહનલાલજી મહારાજની જયંતી પ્રસંગે તે ભાઈ એની વિનંતિથી ગુરુદેવ મહાવીર જૈન ભવન પધાર્યાં. જયંતીના કાયક્રમ ખૂબ સુંદર થયેા.
ગુરુદેવે અંબાલા ત્રણ દિવસ સ્થિરતા કરી. શ્રીસ ઘની એકતા-સ ંગઠનને માટે ઉપદેશ આપતા રહ્યા.
નંદપુર આદિ થઈ લુધિયાના આગમન થયુ. મંડપની શૈાભા અપૂર્વ હતી. ભક્તિભાવપૂર્ણ સ્વાગત થયું. શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના છાત્રોએ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમે રજૂ કર્યાં, દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની જય'તી ખૂબ શાનપૂર્વક ઊજવવામાં આવી.
મુરાદાબાદનિવાસી ૫, હુંસરાજજીએ અનેક ભક્તિભજનેાથી બધાને આકર્ષિત કર્યાં. ઉપસંહારરૂપ ગુરુદેવે દર્શાવ્યું કે ન્યાયાંભાનિધિ આચાય ભગવત ગુણેાના અમ્ભાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org