________________
૨૭૨
જિનશાસનરન્ટ
માટે અમૃતસર શ્રીસંઘની વિનતિ હતી. પરંતુ જડિયાલામાં ભાઈ પ્રકાશચંદ્રના મૃત્યુના શેકને ધર્મ-ઉદ્યોતથી નિવારવાને માટે બન્ને કાર્યો અહીં જ થયાં.
ભાદ્રપદ માસની સંક્રાન્તિ સંભળાવવામાં આવી. અહીં પર્યુષણ પર્વમાં પણ ખૂબ આનંદ ઉત્સાહ રહ્યો. અકબર પ્રતિબંધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયંતી પર અપૂર્વ શેભા રહી. અહીં સાધ્વી શ્રી પુણ્યશ્રીજી, પુષ્પશ્રીજી (પ્રવર્તની), સાધ્વીશ્રી જસવંતશ્રીજી આદિ કેટલીક સાવીએાનું ચાતુર્માસ હતું. આથી શ્રાવિકા સંઘમાં પણ અપૂર્વ જાગૃતિ આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org