________________
જિનશાસનરત્ન
૨૩૭
ગુરુદેવે તેમને ભારતીય સ ંસ્કૃતિના ગૌરવના પૂર્ણ પરિચય આપતા પત્ર લખ્યા. તે માત્ર પુત્ર નહાતા પણ આપણા ચરિત્રનાયકનું આધ્યાત્મિક અસ્ર હતું. તેમાં અમાદ શક્તિ હતી. સાચા સાધુની ભાવનાનું વા હતું.
આવે જ પત્ર. તત્કાલીન વિત્તમંત્રી શ્રી ગોપીનાથ ભાગ વને પણ મેાકા હતા. અંતે આપણા ગુરુ મહારાજની જીત થઈ. તમામ બાળકોને ઈંડાં ન આપવાનું ફરમાન થયું. ઈંડાં ચેાજના સવ થા બંધ થઈ. આ પ્રકરણ પર તે એક જુદું પુસ્તક લખી શકાય.
સુÀાગ્ય ગુરુદેવના સુયેાગ્ય શિષ્યે આત્મખળને એક ચમત્કાર બતાવીને શાસનની અનુપમ સેવા કરી છે.
જૈન ઇતિહાસમાં આ ઘટના અમર બની રહેશે, સ્વૉક્ષામાં અંકિત રહેશે. આપણે આવા પ્રભાવશાળી ગુરુવરના ઋણમાંથી ચારે મુક્ત થઈશું? શાસનદેવ પાસે એ જ પ્રાથના છે કે
આપ ધર્મનાં અજવાળાં પાથરવા જુગ જુગ જીવા. નવ લાખ નવકાર મંત્રના જાપથી આ નગરી પવિત્ર થઈ. અહીંથી પ્રસિદ્ધ વક્તા વીરક્ષેત્ર મહુવાનિવાસી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જન્મશતાબ્દી સમારાહપૂર્વક ઊજવવાને માટે જૈન શ્વેતાંબર ફૅન્સ તથા શ્રી આત્માનંદ જૈન સભાને પત્ર લખવામાં આવ્યા.
પર્યુષણ પમાં ઉપદેશની પ્રેરણાથી ધર્મોથ આત્મ વલ્લભ ઔષધાલયની સ્થાપના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org