________________
૨૩૦
જિનશાસનના
નાયક ગુરુવરનાં કરકમલથી થઈ હતી. આ મંદિર શેઠ રેશનલાલ બંસીલાલજી કે ચરે બનાવરાવ્યું હતું. આ મંદિરમાં ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી.
અહીંથી જડિયાલા ગુરુ પધાર્યા. ગુરુદેવને અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. ગુરુદેવે વિનમ્ર ભાવે ફરમાવ્યું, કે, “હું તો સ્વર્ગીય ગુરુદેવને સિપાઈ છું. સિપાઈને માનપત્ર કે અભિનંદન શાનાં! અભિનંદનપત્ર તે રાજામહારાજાઓને અર્પણ કરવામાં આવે છે. સેવકને અભિનંદન પત્ર શા માટે? મને જે અભિનંદન પત્ર દેવું હોય તે. માત્ર દઢ સંકલપ કરે કે સંઘમાં સંગઠન કાયમ રાખીશુંમારા માટે આ સાચું અભિનંદન છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org