________________
૨૩૪
જિનશાસનરન પ્રવેશ ઉત્સાહપૂર્વક કરાવ્યું. દિવસે અને રાત્રે વ્યાખ્યાન કરાવીને આસપાસનાં ગ્રામની જનતાને લાભ પહોંચાડયો. અહીંથી કપૂરથલા પધાર્યા. અહીં પણ મૂર્તિપૂજક ભાઈનું એક જ ઘર છે. સ્થાનક વિશાળ છે. બધાએ મળીને પ્રવેશ તથા સ્વાગત સમારેહ કરાવ્યું. અહીં ત્રણ દિવસ સ્થિરતા કરી. જનતાએ વ્યાખ્યાન આદિનો પૂર્ણ લાભ લીધે. પંજાબની સ્કૂલમાં ઈંડાં વહેંચવાની જવાનો પણ ભારે. વિરોધ કરવામાં આવ્યું. આ વિરોધ તે જડિયાલા ગુરુથી શરૂ થઈ ગયો હતે. સત્ય ને ધર્મને ખાઈને વિદ્યાપ્રાપ્તિનો શું અર્થ? રત્નને એઈને માત્ર ડબીની રક્ષા કરવાથી છે લાભ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org