________________
જિનશાસનરન
૨૦૭
અનેક ભાઈ આ આવ્યા હતા. અહીં સંક્રાંતિ ઉત્સવ મનાવવામાં આન્ગે. જૈન વે. મહાસભા ઉત્તરપ્રદેશની તરફથી અભિનદનપત્ર સમર્પિત થયું.
જૈન નગરમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી સંઘમાં પ્રેમભાવની ખૂબ વૃદ્ધિ થઈ. દિગંબર ભાઈએને પણ પ્રત્યેક કાર્યમાં સહુયેાગ હતે.
ܪ
સરધનાથી વિહાર કરીને ગુરુદેવ અનૌલી પધાર્યા. અહી. ન્યાયામ્ભાનિધિ આચાય ભગવંતની સ્વર્ગ વાસજયંતી અતિસમારોહ પૂર્વક ઊજવવામાં આવી.
દાદા ગુરુની જયન્તીના પ્રસંગે કેટલાંયે ગામાના ભાઇઓ આવ્યા હતા. અહી બિરાજમાન સ્થાનકવાસીના મહારાજ આદિ પધાર્યા હતા.
દિલ્હી, સરધના, મિનૌલી, મડૌત આદિના શ્રીસદ્યાની તરફથી ચાતુર્માંસ માટે વિનતિ થઈ. લાભાલાભને વિચાર કરી ખડૌતમાં ચાતુર્માસ કરવાને નિણ્ ય થયે. આ રીતે આપણા ચરિત્રનાયક ગુરુદેવે તે તે ક્ષેત્રમાં પુનઃ ઉત્સાહનું વાતાવરણુ જગાડી દીધું. જ્યાં શ્રીપંજાખકેશરી મહારાજ તેમ જ ત્રિપુટી મહાત્માઓએ અનેક પરિસહુ સહન કરીને જૈન ધર્મોના પ્રચાર કર્યાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org