________________
૨૦૦
જિનશાસનન છે. અહીં લા. રોશનલાલજી, શ્રી સત્યપાલજી, શ્રી જ્ઞાનચંદજી અગ્રવાલ આદિ બધા ભાઈએ ભાવિક છે. અહીંના સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક અને સમારોહપૂર્વક પ્રવેશત્સવ કરાવે. મતીબજાર થઈને બન્ને મંદિરનાં દર્શન કરીને આત્માનંદ જૈન સ્કૂલના વિશાલ ચોકમાં પધાર્યા. અહીં વ્યાખ્યાન થયું. સ્વાગતભાષણ થયું. ભજનમંડળીઓનાં ભજનો થયાં અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. નવ લાખ નવકાર મંત્રના જાપ થયા.
અહીંથી વિહાર કરી ધુરી, સંગસર, સુનામ થઈને પતિયાલા પધાર્યા. અહીં મેતીબાગ તથા પુરાતત્વ વિભાગનું નિરીક્ષણ કર્યું. રાજપુરા થઈને તા. ૨૯-૬-૧૯૬૦ના રેજ અંબાલા પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org