________________
૧૪o
જિનશાસનરત્ન
ભક્તિનું અનેરું દશ્ય દર્શાવી રહ્યા હતા. શ્રોતાઓ તે મંત્રમુગ્ધ બની આ ભક્તિભાવના માણું રહ્યા હતા. ભારે રોનક હતી.
પંજાબી ભાઈ એની ગુરુભક્તિએ બધાને મેહની લગાડી. શ્રી રામકિશોરજી પાન્ડેયની સંસ્કૃત સ્તુતિઓ તથા અચ્છાબાબાની કવિતાઓએ ભક્તિનો પ્રવાહ રેલાવ્યે.
ગણિ જનકવિજયજી મહારાજ તથા વકીલ જમનાદાસ હરખચંદનાં ભાષણે ઓજસ્વી અને સારગર્ભિત હતાં.
આ રીતે જામનગરમાં બધી રીતે જ્યકાર પ્રવર્તી રહ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મજયંતી મહોઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. જામનગરના ચાતુર્માસમાં ધર્મ પ્રભાવના અને ગુરુભક્તિનાં અનેક કાર્યો થયાં અને આબાલવૃદ્ધમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો. ગુરુદેવની વાણુએ જાદુ કર્યો અને અનેક પ્રેરણાત્મક કાર્યો થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org