________________
૪૪. એક્યને આનંદ
આના ગામમાં શ્રી શાન્તિનાથ ભગવાનના નવીન મંદિરની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાના સમયે બંને ગુરુદેવેની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી.
- હરજી ગ્રામમાં સાઠ સાઠ વર્ષોથી સંઘમાં કુસંપ ચાલતે હતે. ગણિવર્ય પન્યાસશ્રી જયવિજયજી મહારાજે છેડે સમય અહીં સ્થિરતા કરીને આગેવાનોને સમજાવીને એકતા સ્થાપના કરી અને લેકેમાં આનંદ આનંદ થઈ રહો. અહીં પણ આપણું ચરિત્રનાયક ગુરુદેવે આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા ત્રણ શૂઈના આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરિજી મહારાજની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. હરજીમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પણ કરાવી. ડિગ્રી કોલેજને માટે હરજીથી પાલી તરફ વિહાર થવાનું હતું પરંતુ શ્રી ફૂલચંદજી બાફણા આદિ કાર્યકર્તાઓની વિનંતિથી ચાંચડી ગ્રામમાં સ્થિરતા કરી ફાલના પધાર્યા. એક ધની દાનીએ સ્વઅજિત દ્રવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરી પોતાની લક્ષ્મી સફળ કરી હતી. પરંતુ કુસંપને કારણે મંદિરની પ્રતિષ્ઠા થઈ શકતી નહોતી.
ગુરુમહારાજના પ્રતાપથી તથા ગણિવર્ય જયવિજયજી(પન્યાસ)ના ઉપદેશથી કુસંપ મટી ગયે. શ્રીસંઘમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org