________________
જિનશાસનરત્ન
સાધના ચાર પુસ્તક! ભેટ આપ્યાં. જતાં જતાં પૂ. શ્રી રતનચંદજી મહારાજના સમાધિભવનમાં તેમની ચરણપાદુકા તથા જન્મથી અંતિમ સંસ્કાર સુધીનાં ચિત્રો પણ જોયાં. આ સ્નેહુસ મેલન મધુર મધુર ખની ગયું. સાથેના સ્થાનકવાસી ભાઈએ પણ આપના આવા પ્રેમમય ન્યુહારથી પ્રભાવિત થયા. જેલના કેદીઓને ઉપદેશ દેવા માટે શ્રી ઉપાધ્યાયજી આદિ તથા આપણા ચરિત્રનાયક પધાર્યાં હતા. ઉપદેશને પ્રભાવ કેદીઓ પર સુંદર પડયો. તેએના સુખ પર પ્રફુલ્લતા, આનંદ અને શાંતિના ભાવ પ્રદર્શિત
થતા હતા.
૧૮૪
કવીશ્વર અને સૂરીશ્વર બન્નેનું મિલન મધુર મધુર અન્યું. પ્રેમપૂર્ણ વાર્તાલાપ, શ્રી અરિહ'તનેા જાપ અને જૈન સાધુએના તપ અને ત્યાગ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ માટે પુણ્યથી પણ વિશેષ છે.
આ ઉપરાંત સમસ્ત ચાતુર્માસમાં પરસ્પર આવવાજવાનું થયા કર્યું. ધર્મસંબંધ ઘનિષ્ઠ બન્યા. વિહારના સમયે લગભગ એક માઈલ સુધી વળાવવા આવ્યા. કેવે અદ્વિતીય પ્રેમ !
શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વકાણાના નિયામક શ્રી સ’પતરાયજી ભણસાળી આદિ કિાજામાદ જઈને દર્શનાર્થે આવ્યા હતા. ફિરોજાબાદના રાજસ્થાની ભાઈ. આએ રૂા. ૬,૦૦૦ વિદ્યાલયને સહાયતારૂપે કરી આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org