________________
૧૯૨
જિનશાસનના
આગ્રહ થવાથી જે આવક થાય તે સાધર્મિક બંધુઓની સહાયતામાં આપવા નિર્ણય કર્યો. તેથી બોલી બોલીને હવાઈ જહાજમાં બેસીને ગુજરાંવાલાનિવાસી લાલા વિમલદાસજી આદિ મંદિર પર તથા જુલૂસ પર પુષ્પવૃષ્ટિ કરતા રહ્યા. આ લાલા વિમલદાસજી મુનિશ્રી શિવવિજયજીના સંસારી પુત્ર છે. ચિત્ર સુદિ એકમના રોજ નવીન સંવત ૨૦૧૭ને પ્રારંભ થશે. આવા સૌભાગ્યશાળી પવિત્ર દિવસે ગુરુમહારાજને લુધિયાનામાં પ્રવેશ થ
ગુરુદેવ પિતાના પ્યારા પંજાબમાં પધારતા હોવાથી સ્વાગતની અપરંપાર શેભા કરવામાં આવી હતી. બધાં બજારે વિવિધ દરવાજા બનાવીને ભાયમાન કરવામાં આવ્યાં હતાં. તાપથી રક્ષા કરવા માટે બધા માર્ગમાં ચંદણ બાંધવામાં આવી હતી. જુદી જુદી ભજનમંડળીઓ સંગીતથી નગરને ગુંજાવી રહી હતી. વૈષ્ણવ ભાઈએએ પણ પુછપની વર્ષા કરી હતી. શ્રી બજારમાં આવેલ પાર્શ્વનાથ પ્રભુ તથા ચાવલ બજારમાં શ્રી કલિકુન્ડ, પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા.
શ્રી આત્માનંદ જૈન સ્કૂલની પાસે ટેસીના મેદાનમાં વિશાલ મંડપ વજાપતાકાઓથી સુશોભિત કરવામાં આવ્યો હતું. ત્યાં પહોંચતાં જ જગ્યાએ જગ્યાએ ગહલિઓ તથા વાર થતા હતા. ગણિ જનકવિજયજી, તપસ્વી મુનિ શિવ વિજયજી, તપસ્વી મુનિશ્રી બલવંતવિજયજી, મુનિશ્રી જયવિજયજી (પન્યાસ),મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી ન્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org