________________
૧૮૮
જિનશાસનરત્ન
વવામાં આવ્યું. આનંદની લહેર લહેરાણી. આગ્રા અને ફિરોજાબાદવાળા ભાઈ એ તરફથી સ્વામીવાત્સલ્ય થયું. બહારથી આવેલ ૭૦૦-૮૦૦ ભાઈ–બહેને તથા અહીંના પહેલીવાળ, ઓસવાળ, શ્રીમાળ, ઝવેતાંબર, દિગંબર, સ્થાનકવાસી આદિ બે અઢી હજાર ભાઈ-બહેનોએ સાધર્મિક વાત્સલ્યને લાભ લીધે. ૨૦૧૬ મહા વદ ૭ ગુરુ તા. ૨૧-૧-૬૦ ના રોજ સવારના આઠ વાગ્યે શેઠ સંપતરાજજીએ બોલી બોલીને મંદિરજીનું દ્વારદ્ઘાટન બેન્ડવાજા સાથે સંઘ સહિત આવીને કર્યું. પ્રતિષ્ઠામાં ભક્તિભાવ સુંદર રહ્યો.
ભરતપુરનું પ્રાચીન સંગ્રહાલય જેયું. અહીં પ્રાચીન પ્રતિમાનો સંગ્રહ જોઈને મન પ્રસન્ન થયું. સંક્રાન્તિદિવસ આનંદપૂર્વક મનાવવામાં આવ્યા. મથુરામાં પણ ખૂબ આનંદપૂર્વક પ્રવેશ થયે. શ્રીકૃષ્ણનું જન્મસ્થાન (કારાગારસ્થાન) જેયું. ચૌરાસીના મંદિરનું દર્શન કર્યું. જૈન બ્રહ્મચર્યાશ્રમનું નિરીક્ષણ કર્યું. પુરાતત્ત્વ મંદિર પણ જોયું. વૃન્દાવનનાં દાનું પણ અવલોકન કર્યું.
મથુરામાં એક રાજસ્થાની ભાઈ રહેતા હતા. તેમણે ઍન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યું. તેમણે આગ્રા આદિથી આવેલ ભાઈઓને માટે ભેજનાદિની વ્યવસ્થા કરી હતી. જૈનાનાં વિશેષ ઘર ન હોવાથી મંદિરની વ્યવસ્થા બરાબર નહતી. તે પણ રાજસ્થાની ભાઈ દેખરેખ રાખે છે. મથુરાથી વૃન્દાવન જતાં રસ્તામાં શેઠ બિરલાજીએ નિર્માણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org