________________
જિનશાસનરન
૧૮૩
નાયક આચાય શ્રી મુનિમડળ સહિત ગયા. તેએ ખૂમ પ્રસન્ન થયા, સ્વાગત કર્યું. અચાનક જવાનું થયું તેથી આશ્ચય પામ્યા અને એલી ઊઠયા કે અમને ખબર નહિ કે તમે આવવાના છેા. કલાક સુધી પરસ્પર આનદપૂર્ણાંક વાતચીત થઈ. સાહિત્યપ્રચાર, ધમ પ્રભાવના અને સમાજકલ્યાણના વિષયમાં પરામશ થયા. આ ઉપાશ્રય મુનિન પૂજ્યપાદશ્રી રતનચંદજી મહારાજના કહેવાય છે. શ્રીમદ્ આત્મારામજી મહારાજ સ્થાનકવાસીપણામાં અહીં આગ્રામાં આ ઉપાશ્રયમાં મુનિરત્ન પૂ. શ્રી રતનચંદ્રજી મહારાજ પાસે આગમના અભ્યાસ માટે આવતા અને થાડા વખત અભ્યાસ માટે સ્થિરતા કરી હતી. હવે આ નવા બન્યા છે. આ સ્થાનકની ભીંતેા પર નવકાર મહામત્ર તથા ભક્તામરના ૪૮ àકે! સાનેરી અક્ષરમાં અંકિત થયેલા છે. આ ઉપરાંત અઢી દ્વીપ – જમ્બુદ્વીપ – છઙેશ્યા મધુ બિંદુ, ચૌદ રાજ લેાક – ગિરનાર – અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચ’પાપુરી આદિનાં કલાત્મક ચિત્રા પણ દર્શનીય છે. ભગવાન મહાવીર સ્વામીના દીક્ષાના પ્રસ’ગાનાં ચિત્રો પણુ છે. આ બધું સાથે રહીને બતાવ્યું. તેમના આગ્રહથી મુનિશ્રી જનકવિજયજીએ વ્યાખ્યાન આપ્યું. સાથે મુનિશ્રી વિજયમુનિજી પણ બેઠા. આથી ત્યાંના લેાકેા ઘણા પ્રભાવિત થયા. મુંબઈથી આવેલ શેઠ ગિરધરભાઈ આદિ પણ ઘણા ખુશી થયા. અમારી સાથે લાલા કપૂરચ ંદ્રજી, લાલા લાભચંદજી, લાલા જયચંદજી હતા. જતાં જતાં અમને અહિંસાદિગ્દર્શન, અમર વાણી, અમર ભારતી, અમર
-
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org