________________
૧૦૨
જિનશાસનરન
તેમણે ધાર્મિક અને સામાજિક સુધારને માટે જીવનભર સેવા કરી હતી. અહી' આયંબિલ ખાતુ છે પણ આત્માને નિળ બનાવત્રા માટે સ્વાધ્યાય મંદિર નથી. મધ્યમ વર્ગોના સમુત્ક ને રાજીરોટી માટે ઉદ્યોગશાળાની પણ ઘણી જરૂર છે.
જયપુર ભારતવર્ષનું પેરિસ કહેવાય છે. આજ પણુ તે રાજસ્થાનની રાજધાની છે.
સૌભાગ્યથી આ દિવસે જ દાદાગુરુ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજની જન્મજયંતી હતી. ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઊજવવામાં આળ્યે,
જયપુરમાં જાલ ધરથી સિદ્ધાચલની યાત્રા કરવા જતા સંઘ આવી પહેાંચ્યા. લાલા બંસીલાલ ખંડેલવાલ તેમ જ લાલા દેવીચંદજી ખાણુરામજી સ ંઘનું નેતૃત્વ કરી રહ્યા હતા. જયપુરમાં આ યાત્રાસ ઘનુ ભવ્ય સ્વાગત થયું. શ્રીગણિવર્ય જનકવિજયજીનું આદર્શ નગરમાં વ્યાખ્યાન થયું.
મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) સાદડી ચાતુર્માસ કરીને પ્રતાપગઢ આદિ થઈને જયપુર આવી મળ્યા. અહીં નવપદની ઓળીની આરાધના આનંદૅપૂર્વક થઈ.
શ્રીમહાવીર જન્મ કલ્યાણક ચૈત્ર સુદ ૧૩ના રાજ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી તથા તેરાપંથી ચારે સપ્રદાયેાએ સાથે મળી સમારેાહપૂર્વક ઊજવ્યું. આ જયંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org