________________
૧૭૪
જિનશાસનરન
સુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા શ્રી જયન્તવિજયજી ને જયપુર ચાતુર્માસ કરવા આજ્ઞા આપી. જયપુરના સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. જયપુરમાં ગણિવર મુનિરત્ન શ્રીજનકવિજયજીએ સાધર્મિક ભાઈ એના ઉત્કર્ષ માટે મુંબઈની જેમ પૈસા કુંડની ચેાજનાનો ઉપદેશ કર્યાં તેની જાદુઈ અસર થઈ. સ`ઘે એકસેસ પેટીએ તૈયાર કરાવીને ઘેરે ઘેરે આપવા પ્રબંધ કર્યાં. પૂ. આચાય શ્રીને ખૂબ આનંદ થયા. અહીંથી વિહાર કરી આદનગર પધાર્યા. દાદાવાડી દન કરી દિલ્હી સ ંઘના સાઠ ભાઈઓનું ડેપ્યુટેશન આવ્યું હતું. તેમાં દિલ્હીનિવાસી ભાઈ એ ઉપરાંત પંજાષી, મારવાડી, ગુજરાતી તથા સૌરાષ્ટ્રવાસી દિલ્હીનિવાસી ભાઈ એ પણ આવ્યા હતા. ભાઈ દેવરાજજીએ દિલ્હી સંઘની ચાતુર્માસ માટેની વિન ંતી વાંચી સંભળાવી, આપણા ચરિત્રનાયકે તેએને સાંત્વન આપ્યું અને દિલ્હીની ભાવના હૃદયમાં છે તેની ખાતરી આપી.
જયપુરથી વિહાર કરી આસપાસનાં ગ્રામેામાં ધર્મએધ આપતા આપતા જે સુદિ ૨ તા. ૮-૬-૫૫ સેામવારના રેાજ ભરતપુર પધાર્યા. અહી આસવાળ, પલ્લીવાળ અને શ્રીમાળેનાં સે દોઢસેા ઘર, ચાર મંદિર તાંબાનાં, એ મદિર દિગંબરેાનાં છે, જેઠ સુદ ૬ તા. ૧૨-૬-૫૫ શુક્રવારે આગ્રા, જોગીપુરા દાદાવાડીમાં સ્થિરતા કરી. અહી શ્રીમહાવીર સ્વામીનું મંદિર, જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરની ચરણપાદુકા, ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રી વિજયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org