________________
જિનશાસનરન
કરવાને માટે સદાસદા સાવધ રહીશ. તે માટે મારામાં પૂર્ણ વિશ્વાસ રાખેા.”
કલકત્તાથી ગુરુભક્તશ્રી સેાહનલાલજી કર્ણાવટ અચાનક દર્શનાર્થે આવ્યા. તેમની ઇચ્છા ઘણા વખતથી દેશનાથ માટે હતી પણ અવાતું નહાતું. બિકાનેરમાં તેમનાં માતાજી પડી ગયાં હાવાથી બિકાનેર જતાં અહીં ઊતરી ગયા. તેમણે આચાય શ્રીને વિનંતી કરી કે આપશ્રી કલકત્તા પધારા—સમેતશિખરની યાત્રા થશે. શ્રીસંઘને આપના પધારવાથી પ્રેરણા મળશે.
૧૭૯
પૂ. સ્વ. ગુરુદેવશ્રી આચાર્ય ભગવંતની પાંચમી સ્વર્ગારેાહુતિથિના ઉપલક્ષમાં શ્રી આત્મવલ્લભ ૫'જાખી જૈનશ્રી સઘ તરફથી ૧૯ સંસ્થાઆને ૧૭ જેટલાં પુસ્તકા ભેટ આપવામાં આવ્યાં હતાં.
અહીં મુંબઈથી સ્વયંસેવક મંડળની સ્પેશિયલ આવી તેમાં ૫૫૦ ભાઈ-બહેનેા હતાં. શ્રી મેાહનલાલ દીપચંદ ચેાકસી, શ્રી કેશવલાલ દલસુખભાઈ, શ્રી જેસી ગલાલ ઉગરચંદ, શ્રી નવીનચંદ્ર ભાગીલાલ ઝવેરી આદિ હતા. માંગલિક સંભળાવ્યું. વાસક્ષેપ લીધા. ખીજા ૩૫૦ ભાઈઅહેનેાના સંઘ પણ દર્શનાર્થે આવ્યે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, જાવાલ, રાજગઢ, અલીરાજપુર, કચ્છ આદિના સહ્વા આવ્યા હતા.
જામનગરનિવાસી શેઠ ધીરજલાલભાઈ સુતરિયા એપ્લેનમાં દિલ્હી આવ્યા અને વખત ન હાવાથી મેાટર
Jain Education International
For Private & Personal Use Only
*www.jainelibrary.org