________________
જિનશાસનરત્ન
૧૬૧ ગુરુદેવની નિશ્રામાં વૈશાખ સુદિ તૃતીયા (અક્ષયતૃતીયા) મંગળવાર તા. ૨૨-૪-૫૮ના રોજ બપોરના ગુરુભક્તશ્રી મોતીચંદજી જવાનમલજીના સંઘપતિત્વમાં શ્રી શત્રુંજય તીર્થયાત્રા સંઘે ચાંદરાઈથી પ્રસ્થાન કર્યું.
હરજીમાં દાદાગુરુશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણતિથિ ઊજવવામાં આવી.
અવસરે વિદ્વાનની શિબિરમેષ્ઠી પણ થઈ.
જવલંત ભાવના
ભાગ્યશાળીઓ ! તમે મારી વૃદ્ધાવસ્થા જોઈને મને આરામ લેવા વીનવી રહ્યા છે ને ! પણ અમારે સાધુઓને ગરમી કે શરદી, ટાઢ કે તડકે શું! આ શરીર શા માટે છે? અને વૃદ્ધ દેહમાં જીવત યુવાન આમા બેઠે છે તે ભૂલી ગયા ! સંસારને ત્યાગ કરી આ વેશ પહેરી અમારે ભગવાન મહાવીરની જેમ અમારા જીવનની પળે પળનો હિસાબ આપવાને છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તે મળતા મળશે પણ સમાજ, ધર્મ અને દેશના ઉતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કર્તવ્ય કેમ ભુલાય ! આ શરીર એ માટે જ છે. તો છેવટની ઘડી સુધી તેને ઉપયોગ કરી લેવો જોઈએ. તે ક્ષણભંગુર લેવાથી એ ક દિવસ તો જવાનું. ત્યાં સુધી શાસનકા થઈ જાય તે કરી લેવા તમન્ના છે.
– વલ્લભસુધાવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org