________________
જિનશાસનરન
.
દાનવીર શેઠ શ્રી સેાહનલાલજી દુગડે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ અને રૂા. ૧૦૦૦૧ દસ હજાર એક દાનમાં આપ્યા. આ ઉપરાંત તેમણે દાન દેવા માટે બધાને અપીલ કરી. આ વખતે તેમની અપીલથી રૂા. આઠ હજાર ખીજા એકત્રિત થયા હતા. આ ઉદ્ઘાટન સમારભ ખૂબ આનંદઉત્સાહપૂવ ક થયેા. વિદ્યાથી એએ સંગીત તથા નાટ્યપ્રયોગ દ્વારા મનેાર ંજન કર્યું તથા ગુરુદેવના જયનાદોથી મંડપ ગુજી ઊઠયો.
૧૫૦
આ પ્રસંગે ત્રિપુટી મહારાજના શિષ્ય પ્રસિદ્ધ વક્તા મરુધરરત્ન મુનિપુંગવ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ વરકાણા પધાર્યાં હતા. તેમને પજાકેસરી આચાય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિ પ્રત્યે અનન્ય ભક્તિભાવ હતા. આત્માનંદ જૈન સભા મુંબઈના ભાઈશ્રી રસિકલાલ કારાએ આપણા ગુરુવર્ય આચાય શ્રીને મુનિશ્રીને ઉપસ પદા આવવા વિન ંતિ કરી. મુનિશ્રીની ભાવના ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની હતી. આચાર્યશ્રીએ આનંદપૂર્વક તેમને ઉપસ’પદા આપી. ગુરુદેવના શિષ્ય અન્યા. વકાણા વિદ્યાલયના નિમાયક (સુપ્રિ.) શ્રી સંપતરાજજી ભણુશાળી બાહોશ અને કુશળ સેવાભાવી કા કર્તા હતા. તેઓએ આજીવન વિદ્યાલયની સેવા કરી. લાખાનુ ક્રૂડ એકઠું કર્યું. વિદ્યાલયના વિકાસનમાં તેમને અમૂલ્ય ફાળા હતા. ૨૦૨૬ માં તેએ સ્વર્ગવાસી થયા. તેમની ખેાટ પુરાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org