________________
જિનશાસનરન
<
.
ખીજોવા સંઘના અતિ આગ્રહથી ગુરુદેવ બીજોવા પધાર્યાં. આખું ગામ ધજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. ખૂબ હૉલ્લાસથી પ્રવેશ મહેસ્રવ થયા. અહી (ચેાગનિષ્ઠ આચાય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સમુદાયના આચાર્ય શ્રીમદ કૈલાસસાગરસૂરિજી બિરાજમાન હતા, તેમની સાથે મધુર મિલન થયું. પંદર દિવસ સાથે રહેવાના સુચાગ બન્યા. વ્યાખ્યાનાદિ સાથે થતાં રહ્યાં. આનંદની લહેર લહેરાણી. બીજોવા શ્રીસ ઘે ચાતુર્માસ કરવા વિનતિ કરી.
૧૫૨
અહીં પધારીને ગુરુમહારાજની કૃપાથી ખીજોવામાં ધનું ખીજ સુ ંદર રીતે અંકુરિત થયું. શ્રી પાર્શ્વવલ્લભ જૈન પાઠશાળાનું ઉદ્ઘાટન પણ થયું.
રાણી ગ્રામમાં લાલા પ્રતૂલચંદ ગુજરાંવાલાનિવાસી (હાલ લુધિયાના) જે રૂપસાગર યતિ થઈ ગયા હતા તેમણે સંવેગી દીક્ષાની પેાતાની ભાવના આપણા ચરિત્રનાયકને દર્શાવી અને ગુરુદેવે તેમને દીક્ષા આપી. મુનિ જિતેન્દ્રવિજયનું નામ આપ્યું અને ગણિશ્રી જનકવિજયજી મહારાજના શિષ્ય જાહેર કર્યાં.
અહી'થી વિરામી, સાંડેરાવ, દુઝાના થઈ ખીવાણુદી પધાર્યાં. અહીં સંધમાં એ પક્ષે હતા. ગુરુદેવે અને પક્ષના આગેવાનને ખેલાવી સમજાવ્યા અને વાણીના જાદુ થયા. અને પક્ષાનું સમાધાન આનદ્નપૂર્વક થયું.
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org