________________
૪૦. ધર્મઉદ્યોત ઉઠ્યોધન
‘મર્થ્યણ વંદામિ’ શેઠ પૂજારામ આદિએ વંદણા કરી. ‘ધર્મ લાભ !' ગુરુદેવે ધમ લાભ આપ્યા.
કૃપાળુ ! આપ તા જામનગરથી વિહાર કરી આવ્યા પણ એક મુમુક્ષુ બહેનની દીક્ષાની ભાવના થઈ છે.’ પૂજારામભાઈ એ સ્પષ્ટતા કરી.
ભાગ્યશાળીએ ! આ તે ઘણું સુંદર. હું તે બહેનને મંગળ આશીર્વાદ આપું છું.' ગુરુદેવે જણાવ્યું.
‘ગુરુદેવ' તે ખહેનની ભાવના આપના વરદ હસ્તે જામનગરમાં દીક્ષા લેવાની છે. તે બહેન આગમાદ્વારક આચાય દેવ શ્રીમદ્ સાગરાન દસૂરિજી મહારાજના સમુદાયમાં દીક્ષા લેવાની છે. તે બહેનના ગુરુણી સાધ્વીજી મહારાજની વિનતિ છે. અને આચાર્ય દેવ શ્રીમાન માણેકસાગરસૂરિજી મહારાજને પત્ર છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આપ ગુરુવ ના વરદ હસ્તે દીક્ષા થવી જોઈ એ.' પૂજારામભાઈ એ પત્ર આપ્યા.
જામનગરથી વિહાર કરી
ભાગ્યશાળી ! અમે તે નીકળ્યા છીએ. અમારે હવે પાલીતાણા જવું છે. ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org