________________
જિનશાસનરત્ન
૧૪૫
(વિચારગેઝી)નું પણ આયેાજન કરવામાં આવ્યું છે. જૈન કલા અને જૈન સાહિત્યનું મહત્ત્વ પ્રગટ થઈ શકે એવા કાર્યક્રમો યોજવાનું આજન પણ થયું છે. આ બધા કાર્યક્રમ ૨૪ નવેમ્બરથી ૪થી ડિસેમ્બર સુધી ચાલશે. જૈન સમાજના આગેવાન અને ઘડવૈયાએ તથા સાહિત્યપ્રેમીઓએ આ પ્રસંગે પિતાની સંપૂર્ણ શક્તિથી જૈન સિદ્ધાંતનું મહત્વ સમજાવવા ખૂબ પ્રચાર કરવું જોઈએ.
આ ચર્ચાસભામાં જૈન-જૈનેતર વિદ્વાન આવવાના છે. નીચેના વિષયો પર ચર્ચા થશે. ૧. અહિંસા અને અપરિગ્રહવાદ ૨. અનેકાન્ત કે સ્વાદુવાદ ૩. વિશ્વશાન્તિના ઉપાય તથા કાર્ય વગેરે.
વેતાંબર સમાજની અપેક્ષા દિગંબર સમાજના વિદ્વાને વિશેષ લગનવાળા માલૂમ પડે છે. દિગંબર સમાજમાં મંદિર જવાવાળા પ્રત્યેક ભાઈ કાંઈને કાંઈ શાસ્ત્ર સ્વાધ્યાય અધિક કરે છે. કારણ કે શાસ્ત્રભંડાર પણ તેમના મંદિરમાં જ હોય છે. આ અવસર પર તેરાપંથી સમાજે પણ અણુવ્રત સંઘની સભા રાખી છે. પરંતુ શ્વેતાંબર સમાજ શું કરી રહેલ છે, તે કાંઈ પણ જાણવામાં નથી. સમાચારપત્રમાં પણ આ વિશે કાંઈપણ વાંચવામાં આવેલ નથી.
વલ્લભ સ્મારક નિધિ તરફથી આ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીનું જીવનચરિત્રની અંગ્રેજી ભાષાની ૧૦૦૦
૧ ૦ Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org