________________
જિનશાસનન
૧૩૯ માટે એક કાન્તિની આગ તેમના હૃદયમાં બળબળે છે.
આ પ્રસંગે પં. શ્રી જયવિજયજી મહારાજે “સમયને સંદેશ” વિષય પર વિસ્તૃત ભાષણ કર્યું.
ભાદરવા સુદિ ૧૧ તા. ૧૫–૯–૧૬ના રોજ અકબર પ્રતિબંધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની સ્વર્ગારોહણજયન્તી ખૂબ ઠાઠમાઠ પૂર્વક ઊજવવામાં આવી.
આ પહેલાં પર્યુષણ પર્વમાં ખૂબ તપશ્ચર્યા થઈ ઉપજ પણ ઘણું સારી થઈ. વ્યાખ્યાનમાં બહેન ભાઈએની ભારે ભીડ રહેતી હતી અને પ્રભાવના આદિ પણ થતાં રહ્યાં.
ભાદરવા વદ ૧૧ ના રોજ પંજાબકેસરી આચાર્ય મહારાજની સ્વર્ગારોહણજયન્તી અદ્ભુત સમારોહ પૂર્વક ઊજવવામાં આવી. આ બીજી સ્વર્ગોજયન્તી હતી.
કારતક સુદિ બીજ(ભાઈબીજ)ના દિવસે આચાર્ય મહારાજની જન્મજયંતી પણ ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવી. જુલુસનો આનંદ અને પંજાબી ભાઈઓની ગુરુભક્તિની તન્મયતા એવી અજબ હતી કે તેમાં નિમગ્ન થઈને મોટા ભાઈ એ-યુવાને ગુરુભક્ત પંજાબી ભાઈએ સાથે નાચવા લાગ્યા. આ દશ્ય ખરેખર દર્શનીય હતું.
લાલા રતનચંદજી, તથા સંગીતવિશારદ ભાઈ ઘનશ્યામદાસજી સંગીત અને ભક્તિ નૃત્યમાં તન્મય થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org