________________
જિનશાસનરત્ન
મૂળનાયકશ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કપડવંજના વકીલશ્રી નગીનદાસ વાડીલાલે પધરાવી હતી. શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા શેઠશ્રી રમણભાઈ નગીનદાસ પરીખે (કપડવ’જ) પધરાવી હતી. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા મુખઈનિવાસી શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ એ (પાટણ) પધરાવી હતી. ધ્વજદંડ ખિકાનેરનિવાસી ગુરુભક્ત શ્રી પ્રસન્નચંદ્રજી કાચરે ચડાવ્યેા હતા. ખરતર ગચ્છ અલંકાર દાદાશ્રી જિનદત્તસુરિશ્વરજી મહારાજની પ્રતિમા બિકાનેરનિવાસી શ્રી રૂપચંદજી સુરાણાએ પધરાવી હતી. જગદ્ગુરુ શ્રી હીરવિજયજી સૂરીશ્વરજીની પ્રતિમા બિકાનેરનિવાસી વલ્લભવિહારના નિર્માતા શ્રી પ્રસન્નચંદજી કેાચરે પધરાવી હતી. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વર મહારાજની પ્રતિમા બીજોવા(રાજસ્થાન)નિવાસી શ્રી ભીમરાજજીએ પધરાવી હતી. અમદાવાદનિવાસી ગુરુભક્ત સ ંગીતવિશારદ ભાઇશ્રી ભૂરાભાઈ ફુલચંદ તથા ભાઈશ્રી જેઠાભાઈ તથા વરકાણા ભજનમંડળીએ પ્રભુ ભક્તિના લાભ લીધા હતા. અને ભાવનામાં ભક્તિગીતેથી શ્રેતાએને ખૂબ ખૂબ રજિત કર્યાં હતા.
૧૩૦
આપણા ચરિત્રનાયક શ્રી સમુદ્રસુરિ મહારાજની નિશ્રામાં બધાં વિધિ વિધાન નિવિને થયાં હતાં પાલીતાણામાં આ પ્રતિષ્ઠા મહાવના જયજયકાર થઈ રહ્યો હતા.
આ બધુ` શ્રી ન્યાયામ્ભાનિધિ ગુરુદેવ તથા શ્રીપંજાબ કેસરી આચાય ભગવતની કૃપાનું ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org