________________
જિનશાસનન
૧૨૯ દાન, દીક્ષા કલ્યાણક જુલૂસ આદિ વિધિવિધાન થયાં. વૈશાખ સુદિ એકમના દિવસે યક્ષયક્ષિણી, ગુરુમૂર્તિપૂજન, કેવલજ્ઞાન કલ્યાણક જુલુસ નીકળ્યું. વૈશાખ સુદિ બીજના રોજ નવાણ પ્રકારની પૂજા, ચિત્યપૂજન, કેવલજ્ઞાનનું મેટું જુલુસ નીકળ્યું. વરકાણ ભજન મંડળી તથા બેન્ડ પણ જુલૂસમાં હતું.
બધા સંઘાડાઓના ઉપસ્થિત આચાર્ય ભગવંતે તેમ જ પૂ. સાધુ-સાધ્વી પણ પધાર્યા હતાં. વરઘોડો આખાનગરમાં ફરીને શ્રી પાર્શ્વવલ્લભ વિહારમાં ઊતર્યો. આ ચાર્યશ્રી તથા ગણિજનકવિજયજીનું કેવળજ્ઞાન ઉપર પ્રવચન થયું. આજ સુધીનાં વિધિવિધાનોમાં નીચેના પુણ્યશાળીઓએ દ્રવ્ય ખરચીને નરભવ સફળ કર્યો.
૧. ઈન્દરબાઈ સુપુત્રીશ્રી ભરૂદાનજી કે ચર. ૨. શ્રી મિલાપચંદ માનચંદજી વેદ. ૩. શ્રી ધનરાજ મેહનલાલજી કેચર. - ૪. શ્રી ચંપાલાલજી આનંદમલ વેગાણી.
૫. શ્રી નથમલજી જ્ઞાનચંદજી કે ઠારી આદિ.
વૈશાખ સુદ ત્રીજ–અક્ષયતૃતીયાના દિને પ્રાતઃ ચાર કલાકને ૫૪ મિનિટે અધિવાસન અને પાંચ કલાકને ૩૯ મિનિટે અંજનશલાકા તથા આઠ કલાક ને ૫૬ મિનિટે પ્રતિષ્ઠા કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org