________________
જિનશાસનરન
નવકાર મંત્રનું રહસ્ય-પ્રભાવ તથા કેટલાક ચમત્કારની વાતા કરીને શ્રાતા આને મંત્રમુગ્ધ કરી દીધા, આપણા ચરિત્રનાયક સાદાઈની મૂતિ હતા. ગુરુદેવે આ ચાતુર્માસમાં સમસ્ત મીઠાઈ અને લીલાં ફળના ત્યાગ કર્યો હતા. અજારની બનેલી તમામ વસ્તુઓના પણ ત્યાગ કર્યાં હતા. આ રીતે ભકતાની સમક્ષ સાદા જીવન અને ઉચ્ચ વિચાર’. ને! આદર્શો રજૂ કર્યાં.
આ સમયે કચ્છ દેશમાં ભુકંપ થવાના કારણે મહાન વિનાશ સજા ચેા હતેા. વિશેષકર અંજારમાં હજારા વ્યક્તિ ઘરખારિવહાણી થઈ ગઈ હતી. ગુરુ મહારાજે પ્રેરણા આપીને ફંડ એકઠું કરાવ્યું અને અ ંજાર-કચ્છનાં ગરીમનિરાધાર ભાઈખડુંનેને વસ્ર-ભાજન આદિ અપાવીને મહાનતા-માનવસેવાના આદ્ય રજૂ કર્યાં હતા.
૧૩૫
મુનિ વિશુદ્ધવિજયજી ખીમાર રહેતા. હતા. તેમની સુખશાતાને માટે તે આ ચાતુર્માસ જામનગરમાં કરવામાં આવ્યું. ગુરુમહારાજે વિશેષ અશાતામાં તેમની સેવાશુશ્રુષા માટે એક એક સાધુ વારાફરતી રહે તેવી વ્યવસ્થા કરી હતી. ગુરૂમહારાજ કેવા સેવાપ્રેમી તથા દયાળુ છે તેનુ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. છેવટે મુનિ વિશુદ્ધવિજયજીની અશાત વધી ગઈ. ઘણા ઘણા ઉપાચા સ`ઘે કર્યાં પણ તૂટીની છૂટી નહિ તેમ મુનિ વિશુદ્ધવિજયજીના જામનગરમાં સ્વર્ગવાસ થયા. સંઘે તેમની સ્મશાનયાત્રા ધૂમધામથી કાઢી. અઠ્ઠાઇ મહે।ત્સવ કર્યાં. ગુરુમહારાજે એક દિવસ વ્યાખ્યાનમાં દાનના મહિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org