________________
જિનશાસનરત્ન
અહીંથી સમુદ્રની ખાડી ઊતરીને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યાં. મેરખી આદિ થઈને જામનગર પધાર્યાં. અહીં ભવ્ય પ્રવેશ મહાત્સવ થયા. શ્રીસ ઘે ચાતુર્માસની વિનંતિ કરી. લાલબાગના ઉપાશ્રયમાં સુધાભર્યાં વ્યાખ્યાને આપી ધારાજી આદિ ગ્રામનગરામાં ધમ પ્રભાવના કરતાં કરતાં જૂનાગઢ, ગિરનાર તીથની પાવન યાત્રા કરી.
૧૨૪
યાત્રા કરીને અમરેલી આદિ ગામેાને પાવન કરતાં કરતાં પાલીતાણા પાસેના ઘેટી ગામે પધાર્યાં. અહીં મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ તથા વિદ્વાન મુનિરત્નશ્રી જમ્મુવિજયજી મહારાજ સાથે પ્રેમપૂણું મિલન થયું. ચૈત્ર સુદ પ્રતિપદાને ક્રિને પરમ પૂજ્ય ગુરુદેવ ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રીમદ્ વિજયાનંદસૂરિજી મહારાજની જન્મજયંતીને મહાત્સવ ઊજવાયેા. પૂજા ભણાવવામાં આવી. પાલીતાણાથી ગુરુભકત શ્રી પ્રસન્નચંદજી કાચર આદિ ભાઇએ દર્શનાર્થે આવ્યા. પૂ. આચાય દેવ શ્રી વિજયદશનસૂરિજી મહારાજના દનના પણ લાભ મળ્યેા. અહી' સંક્રાન્તિ ઉત્સવ કરવામાં આળ્યેા. ઘેટીથી પાલીતાણા પધારતાં શ્રીયશેવિજયજી જૈન ગુરુકુળમાં સ્થિરતા કરી. ગુરુકુળનું નિરીક્ષણ કર્યુ.. અહીં આ વખતે ગુરુભક્ત ભાઈશ્રી ફૂલચંદ હરિચંદ દેશી (લેખક) અતિ ચેાગ્ય સંચાલક ગુરુકુળની સેવા કરી રહ્યા હતા. વિદ્યાથી ઓના ભકિતભાવ પણ પ્રશ'સનીય હતેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org