________________
જિનશાસનરન
૧૧૭
ભાઈઓને મહાલે મહાલ્લે સભા ચૈાજીને પ્રેરણાનાં પીયૂષ પાયાં હતાં. આજે આ જ્ઞાનમંદિર પાટણની શૈાભા ખની રહેલ છે.
આપ્તજનાનાં ગુણકીન સમાજની રગરગમાં નવા પ્રાણ પૂરે છે.
પાટણમાં ગુરુદેવની પ્રેરણાથી સારી ધમ પ્રભાવના થઈ, વલ્લભ સ્મારક ફંડમાં એક હજારનું ફંડ થયું. વ્યાખ્યાનમાં વિપાક સૂત્ર સંપૂર્ણ કર્યું.
પંજાબ જવાની ભાવના જ્વલંત હતી પણ ગુરુભક્તશ્રી પ્રસન્નચંદ્રજી કાચર ગુરુદેવના દર્શીને આવ્યા અને પાલીતાણામાં શ્રી વલ્લભવિહાર મંદિરની પ્રતિષ્ઠા માટે પ્રાર્થના કરી. ને કાર્ય પણુ જરૂરી હતું તેથી વૈશાખ સુદિમાં તે માટે મુહૂત નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે પંજાખી જૈન ધર્મશાળાનું પણ શુભ મુહૂત તે અરસામાં જ આવતું હાવાથી પાલીતાણા તરફ વિહાર કરવા નિણૅય થયેા.
ગુરુદેવની ભાવના પાલીતાણા પ્રતિષ્ઠાકા પતાવી પંજાબ જતાં જતાં રસ્તામાં પ્રખર શિક્ષાપ્રચારક, મરુધરાદ્ધારક, આચાર્ય દેવશ્રી વિજયલલિતસૂરિજી ગુરુવરની કર્મ ભૂમિને કેમ છેડી શકાય ? પાટણમાં ૧૭-૧૦-૧૯૫૫ના સક્રાતિ ઉત્સવ ઊજવવામાં આળ્યેા. પંજાખથી લા. વિજયકુમાર, શ્રી શાંતિસ્વરૂપજી, શ્રી રતનચંદ્રજી તથા શ્રી વિલાયતીરામજી આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org