________________
જિનશાસનરન
૯૫
ભગવત, જેવી તમારી ઈચ્છા. તમારી ભાવના તમે જાણેા. આમાં પણ સેવકનું કાંઈક કલ્યાણ જ સમજ્યા હશે.
કરું ? બધી ગુરુદેવ ! ખળ
!
પરંતુ હવે શું તરફ અંધકાર છે. - મા દેખાતા નથી આપે! કે આપના અધૂરાં કાર્યને વધારી શકું અને આપના સાચા શિષ્ય બની રહું. હે શ્રીસ ંઘના આધાર ! હે ભક્તાના હૃદયના હાર, હૈ આત્મગુરુના દુલારા, હૈ દીપચંદના લાલ, આપ એકાએક કેમ ચાલી નીકળ્યા ? હજી તે આપની છાયાની શ્રીસ ધને બહુ જરૂર હતી. ભલે ‘સામાયિક ભાવ' જ મારું શરણુ છે. આવાગમન સંસારને અટલ નિયમ છે. અને આપ ગુરુ ભગવત તે અમર થઈ ગયા, તેને શેક શે ?
ગુરુદેવના કાળધમ ના સમાચાર ભારતભરમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. મુંબઈનગરીમાં ગુરુદેવના અંતિમ દર્શનને માટે માનવમહેરામણ ઊમટી પડયો. ભક્તાએ વિયાગની અશ્રુધારા વરસાવી, ચેાપાટીનેા સમુદ્ર, ગુરુ સમુદ્ર અને ભક્તોનાં અશ્રુઓના સમુદ્ર : ત્રણ ત્રણ સમુદ્ર ભરતીએટની સાથે શેાકની ગર્જના કરી રહ્યા.
સમગ્ર ભારતનાં નરનારીએાના સમૂહ અન્તિમ દશ ના ઊમટી આવ્યા. પંજાબી ભક્તોની દશા ભારે વિષમ થઈ પડી. તેઓ તા કિકત વ્યવિમૂઢ થઈ ગયા હતા. ભારત માત્ર નહિ પણ અમેરિકા, ઇંગ્લેન્ડ આદિ દેશેમાં પણ આ શેકસમાચાર પ્રસારિત થયા. દેશિવદેશામાંથી અનેક શાકસ દેશ આવી રહ્યા. મુંબઈની સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
જનતા
www.jainelibrary.org