________________
૩૧. શ્રદ્ધાંજલિ
જૈનજગતને ખૂણે ખૂણે શાકનાં વાદળ છવાઈ ગયાં. આચાય શ્રીના સ્વગમનના સમાચાર રેડિયા અને તાર દ્વારા જગતભરમાં પહોંચી ગયા.. થાકેથાક તારા-પત્રો આવવા લાગ્યા. વ માનપત્રોએ લેખા દ્વારા અનુપમ અ'જલિ આપી.
કેાઈએ આચાય શ્રીને યુગદ્રષ્ટા કહ્યા, કાઈ એ ૫જાઅના તારણુચર તરીકે બિરદાવ્યા. કેાઈએ સેવામૂર્તિ મહા માનવ કહ્યા. કોઈ એ મધ્યમવર્ગના ખેલી-ઉત્કર્ષ સાધક કહ્યા. કોઈ એ મહાન જ્ઞાતા-કેળવણીના હિમાયતી, કેાઈ એ ક્રાંતિકારી તે કોઈએ શાંતિના ચાહક ને સ્થાપક કાઇએ સમયજ્ઞ શાસનસુધારક કહ્યા.
ક્યા.
૧૫૦ જેટલી સસ્થાઓને ઉપક્રમે મુંબઈના પ્રસિદ્ધ આઝાદ મેદાનમાં સર પુરુષ!ત્તમદાસ ઠાકેારદાસના અધ્યક્ષસ્થાને આચાય શ્રીને ભવ્ય અજલિ આપવા વિરાટ સભા ભરાઈ. આ સભામાં જૈન-હિન્દુ-પારસી-મુસલમાન અને ખ્રિસ્તી તેમ જ અધિકારીઓ, ડૉકટરો, વકીલ, વ્યાપારીઓ, વિદ્યાર્થી એ તથા સાધુમહાત્માએ અને હુજારા મહેનાએ ભાગ લીધો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org