________________
૨૯. અરે ! વજ્રપાત થઈ ગયા! પ્રકાશપુંજ પ્રકાશમાં
શરીરની વેદના સમભાવથી સહન કરતાં કરતાં અર્હત્ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં પેાતાની જાતને અમર બનાવીને, સંસારને રડાવીને અમારા પ્રાણપ્યારા વલ્લભ, શ્રીસ ંઘના વલ્લભ, વિશ્વવલ્લભ સ. ૨૦૧૦ના ભાદરવા વિદે દશમીને મંગળવારના રાજ રાત્રિના એ ને બત્રીસ મિનિટે સ્વગે સિધાવી ગયા.
મુંબઈ અને મુંબઈનાં પરાંએામાં હાહાકાર મચી ગયે. ભારતભરના જૈનસ ઘામાં હાહાકાર મચી ગયા. આલમમાં ગજબ થઈ ગયા. અમારા સેવામૂર્તિ સમુદ્રસૂરિના શેકને કેાઈ પાર નહાતા.
ગુરુદેવ ! આ ચાળીસ ચાળીસ વર્ષના સેવકને અન્તિમ સમયે કેમ ભૂલી ગયા ? શું હું એવા કમનસીબ છું કે અન્તિમ સમયે મને પાસે ન રાખ્યા. નાથ ! કાલ સુધી તે જરા જરા શાતા આવતી જતી હતી. આ સહસા વાપાત કેમ થઈ ગયા ! કૃપાનાથ, કાલે મને કહી દીધું હોત કે હું દેવનગરી જઈશ, આ પાપી દુનિયા હવે જરાયે ગમતી નથી. નાથ ! શિષ્યાને, ભકતાને, શ્રીસંઘ વગેરે બધાને છેાડી ગયા અને સમુદ્રને ખબર પણ ન રહી. જ્ઞાની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International