________________
प्रमेयवोधिनी टीका प्र. १ सू.५ सप्यजीवप्रशायनानिपणम् जघन्यन्तु प्रतिनियत संख्यकपरमाण्यात्मकम्, तच्च नानिर्दिष्टं विज्ञातुं शक्यते इति शिप्यानुग्रहाय तत्प्रदयते-तत्र ओजः प्रदेशप्रतरवृत्तं पञ्चपरमाणुनिप्पनं पश्चाकाशप्रदेशावगाढं च, तथाहि-एकः परमाणुमध्ये स्थाप्यः, चत्वारः पूर्वादिषु चतसृषु दिक्षु क्रमेण स्थापनीयाः, स्थापना युग्मप्रदेशप्रतरवृत्तं द्वादश परमाण्वात्मकं द्वादशन देशावगाढं च, तत्र निरन्तरं चत्वारः परमाणवश्चतुळकाशप्रदेशेषु रुचकाकारेण संस्थायाः, ततस्तत् परिक्षेपेण शेषां अष्टौ स्थाप्याः । इति स्थापना, ओजः प्रदेशं बनवृत्तं सप्तप्रदेशावगाहें च, तच्चैवं तत्रैव पञ्चप्रदेशे प्रतरवृते मध्यस्थितत्य परमाणो रुपरिप्टा दधस्ताच एकैकोऽणुरवस्थाप्यः, है । जघन्य स्थिति प्रतिनियत संख्या वाले परमाणुओं में निप्पन्न होता है। निर्देश किये पिना यह जाना नहीं जा सकता अतएव शिष्यों के अनुग्रह के लिए उसे दिखलाते हैं
ओजः प्रदेश प्रलन वृत्त पांच परमाणुओं का बना होता है और पांच आकाश प्रदेशों में अवगाढ होता है । वह इस प्रकार-एक परमाणु मध्य में रख देना चाहिए और चार परमाणु पूर्व आदिः चार दिशाओं में क्रम से रखने चाहिए । (उसकी स्थापना संस्कृत टीका में दीगई है) सो वहां देख लेना। ___ युग्म प्रदेश प्रत्तर वृत्त बारह परमाणुओं का बना होता है और बारह आकाश प्रदेशों में अवगाढ होता है । उसे समझने के लिए चार परमाणु चार आकाश प्रदेशों में रूपक के आकार में स्थापित करने चाहिए। फिर उनके चारों ओर शेप आउ प्रदेशों की स्थापना करनी चाहिए। સ્થિતિ પ્રતિનિયત સંખ્યાવાળાં પરમાણુઓથી નિષ્પન્ન થાય છે. નિર્દેશ કર્યા સિવાય તે જાણી શકતા નથી એથી જ શિ પર અનુગ્રહ કરવા માટે અને બતાવે છે –
એજ પ્રદેશ પ્રતરવૃત્ત પાંચ પરમાણુઓથી બનેલ હોય છે અને પાચ આકાશ પ્રદેશમાં અવગાહિત થયેલા હોય છે. તે આ રીતે–એક પરમાણુ મધ્યમાં મૂકો અને ચાર પરમાણુ પૂર્વ આદિ ચાર દિશાઓમાં અનુકમે મૂકવા જોઈએ. તેની સ્થાપના સસ્કૃત ટીકામાં આપેલ જોઈ લેવી.
યુગ્મ પ્રદેશ પ્રતરવૃત્ત બાર મડલેનુ બનેલું હોય છે અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે તેને સમજવા માટે ચાર પરમાણુ ચાર આકાશ પ્રદેશોમાં રૂચકના આકારમાં સ્થાપિત કરવા જોઈએ, પછી તેની ચારે બાજુ શેષ આઠ પ્રદેશની સ્થાપના કરવી જોઈએ,