________________
प्रज्ञापनासूत्रे लघुकस्पर्शपरिणताः शाल्मलीतूलादिवत्, शीतस्पर्शपरिणताः कदलीस्तम्भादिवत, उष्णस्पर्शपरिणताः अनलादिवत् । स्निग्धस्पर्शपरिणताः कदलीस्तम्भादिवत्, रूक्ष स्पर्शपरिणताश्च भस्मादिवत्, 'ये संठाणपरिणया ते पंचविहा पन्नत्ता' ये संस्थानपरिणता स्ते पञ्चविधाः प्रज्ञप्ताः, त जहा-परिमंडलसंठाणपरिणया, वसंठाणपरिणया, तंससंठाण परिणया. चउरंससंठाणपरिणया आयतसंठाणपरिणया' तद्यथापरिमण्डल संस्थानपरिणताः वलयादिवत्, वृत्तसंस्थानपरिणताः चक्रादिवत्,त्र्यंस संस्थानपरिणताः शङ्गाटकादिवत्, चतुरंस संस्थानपरिणताः कुम्भिकादिवत, एतानि च परिमण्डलादीनि संस्थानानी धनप्रतरभेदेन द्विविधानि भवन्ति, पुनः परिमण्डलवर्जितानि शेषाणि ओनः प्रदेशजनितानि युग्मप्रदेशजनितानीति द्विधा,तत्रो, त्कृष्टं परिमण्डलादि रामनन्ताणुनिष्पन्न मसंख्यातप्रदेशावगाढं चेति प्रसिद्धमेव, शीत, कोई अग्नि आदि के समान उष्ण कोई घृत आदि के समान चिकने और कोई राख आदि के समान रूखे स्पर्श वाले होते हैं।
संस्थान परिणत पुदगल पांच प्रकार का है-यथा कोई वलय आदि के समान परिमंडल संस्थान अर्थात् आकार के होते हैं, कोई चक्र
आदि के समान वृत्त आकार के होते हैं, कोई सिंघाडे के समान तिकोने आकार के, कोई कुंभिका आदि के समान चौकोर आकार के और कोई दण्ड आदि के समान आयत-लम्बे आकार के होते हैं। ये परिमंडल आदि आकार घन और प्रतर के भेद से दो प्रकार के होते हैं। इन में से परिमंडल को छोडकर शेष ओजः प्रदेश जनित तथा यम्म प्रदेश जनित के भेद से दो-दो प्रकार के हैं। उत्कृष्ट परिमण्डल आदि सभी अनन्त परमाणुओं से निष्पन्न होते हैं और आकाश के असंख्यात प्रदेशों में अवगाहे' हुए होते हैं । यह प्रसिद्ध ही થી વિગેરેની સમાન ચીકણું અને કોઈ તે રૂખ્યા વિગેરેની જેમ રક્ષ સ્પર્શ વાળાં હોય છે.
સંસ્થાન પરિણત યુગલ પાંચ પ્રકારના છે-જેમકે કઈ કડાં વિગેરેની જેમ પરિમંડળ સ સ્થાન અર્થાત્ આકારવાળા હોય છે, કેઈચક વિગરે સરખા છત્ત (ગાળ) આકારના હોય છે, કેઈ તે ત્રિકોણ આકારના, કેઈકુ ભી વિગેરેની જેમ ચતુષ્કોણ આકારના અને કઈ લાકડી વિગેરેની જેમ આયત–લાંબા આકારવાળાં હોય છે. આ પરિમડળ વિગેરે આકાર ઘન અને પ્રતરના ભેદથી બે પ્રકારના બને છે. એમાથી પરિમંડલ સિવાય બાકીના ઓજ. પ્રદેશ જનિત તેમજ યુમ પ્રદેશ જનિત પ્રદેશના ભેદથી બે બે પ્રકારના છે. ઉત્કૃષ્ટ પરિમંડલ વિગરે બધાં અનન્ત પરમાણુઓથી બનેલા હોય છે. અને આકાશના અસંખ્યાત પ્રદેશમાં સ્થાન કરનારાં હોય છે. આવાત પ્રસિદ્ધ જ છે. જઘન્ય