Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૦
પંચસ ગ્રહ-પ્રથમદ્રાને
ww
થાય? ઉત્તરમાં કહે છે-કે મન્દ પ્રભાવવાળા છે માટે. જેમ કોઇ સ્થળે રસેય છતાં પણ ગુણના ઘાત થતા નથી તેમ. ૧ જેમ "પૂરું ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણાદિના નિત્ય ઉદય-ધ્રુવેાય છે, છતાં પશુ તે ઉદય મન્દ હેાવાથી વિદ્યાત કરનાર થતા નથી, તેમ પ્રદેશેય પણ વિધાત કરનાર થતા નથી, એમ જાણવું. ૨' ઉપશાંત કષાય વીતરાગ મથજીસ્થાનકે આત્મા જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અ`તમુહૂર્ત માત્ર રહે છે. ત્યાંથી વશ્યુ પડે છે, પ્રતિપાત એ રીતે થાય છે૧ ભવક્ષયવડે, ૨ અદ્ધાક્ષયવડે એટલે આસુ પૂ થવાથી પ્રતિપાત થાય છે. જેમ ક્રાઇ ઉપશાંતમાહ ગુણસ્થાનકને સમયમાત્ર સ્પર્શી અણુ પૂર્ણ થવાથી કાળધમ' પામી અનુત્તવિમાનમાં વપણે ઉત્પન્ન થાય છે. મનુષ્યાયુના ચરમસમયય "ત અગિયારમુ ગુણુસ્થાનક હાય છે, અને દેવાયુના પ્રથમ સમયથી ચાક્ષુ'. ગુણુથ્થાન પ્રાપ્ત કરનારા આાયિનેજ જઘન્ય સમય પ્રમાણ કાળ ઘટે છે. અઢાક્ષયવડે એટલે જીજીસ્થાનકના કાળ પૂર્ણ થવાથી પડે તે જે કાળધમ ન પામે તે આ ગુણુઠાણું 'તમુહૂત્ત કાળ રહીને જે ક્રમે થડચા હતા તેજ ક્રમે પડે છે, પઢતાં અનુક્રમે સાતમા અને છઠ્ઠા સુધી તે આવેજ છે. ત્યાં જે સ્થિર ન થાય, તેા કંઈ પાંચમે અને કઇ ચેાથે આવે છે. કાઇ ત્રીજેથી પડી પહેલે અને કાઈ ખીજે થઈ પહેલે શુશુઠાણે જાય છે. અગીઆરમાથી ક્રમશઃ પડતા આ રીતે પહેલા ગુરુસ્થાનક સુધી પણ પહોંચી જાય છે. વધારેમાં વધારે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે. જે આત્મા એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ કરે તે તે ભવમાં ાયકશ્રેણિ પ્રાપ્ત કરી શકતા નથી, અને જે એક વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે તેને તે ભવમાં ક્ષપ્તશ્રેણિ પ્રાપ્ત થઈ પણ શકે છે આ પ્રમાણે એક ભવમાં ઉપશમ અને ક્ષેપક અને શ્રેશિ પ્રાપ્ત થઇ શકે એવા કામ ગ્રંથિકાના અભિપ્રાય છે. એક ભવમાં એમાથી એકજ શ્રેણિ પ્રાપ્ત થઈ શકે એવે સિદ્ધાંતકારના અભિપ્રાય છે. કલ્પાયનમાં કહ્યું છે કે—‘સમ્ય ત્વ પ્રાપ્ત થયા પછી પચેપમ પૃથ′′ સ્થિતિ ઓછી કરે ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે, સર્વવિરતિ ચારિત્ર, ઉપશમશ્રેણિ, અને ક્ષપકશ્રણ અનુક્રમે સખ્યાતા સાગપમ સ્થિતિ ઓછી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. ૧ આ પ્રમાણે દેવ કે મનુષ્ય જન્મમાં સમ્યક્ત્વથી ન પડે તે એમાંથી એક શ્રેણિ વિના એક લવસા યયાચેગ્ય રીતે સઘળુ પ્રાપ્ત કરી શકે છે. ૨ અન્યત્ર પણ કહ્યું છે—મેહના સર્વોપશમ એક ભવમાં બે વાર થાય છે. પરંતુ જે ભવમાં માહના સર્વોપશમ થાય તે લવમાં માહુના સર્વથા ક્ષય થતા નથી,' આ પ્રમાણે સંક્ષેપમાં ઉપશમશ્રેણિનું સ્વરૂપ કહ્યું, વિસ્તારથી ઉપશમનાકરણમાંથી જોઇ લેવુ.
૧૨ ક્ષીણુકષાય વીતરાગ છદ્મસ્થ ગુણુસ્થાનક-સર્વથા પ્રકારે નષ્ટ થયેલા છે કષાયા જેએના તે ક્ષીણુકષાય કહેવાય. અન્ય ગુણસ્થાનમાં પણ આગળ ઉપર કહેવાશે તે યુક્તિથી કેટલાક કષાયેના સથના સભવ હેાવાથી અન્ય ગુણુસ્થાનકાના પણુ ક્ષીણકષાય એવા ન્યપદેશ સ ́ભવે છે, તે હેતુથી તે ગુણસ્થાનાથી પૃથક્ કરવા માટે વીતરાગ' વિશેષણ ગ્રહણ કર્યું" છે. ક્ષીણુકષાય વીતરાગ તે કેવળી મહારાજ પશુ છે, તેથી પૃથક્ કરવાં માટે વાસ્થ્ય' વિશેષણુ ગ્રહણ કર્યું' છે. હવે ક્ષીણુકષાય છદ્મસ્થ એટલું જ ગ્રહણ ઠરવામાં આવે તા નવમા દશમા ગુણુસ્થાનવાળાઓએ પણ કેટલાક કષાયાને ક્ષય કરવાડાવાથી તેઓને