Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨
જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના પરિછું.
૧૫. વળી એ જ રીતે ત્રણ ટપે અંદર લો અને બોલો-મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું.
૧૬. વળી એમ જ ત્રણ ટપે બહાર કાઢો
મનદંડ, વચનદંડ, કાયદંડ પરિ.
શરીરની પડિલેહણનો વિધિ અને તેના ૨૫ બોલ.
૧. એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે, અને બન્ને બાજુ, એમ પ્રમાર્જો ને બોલો.
હાસ્ય, રતિ, અરતિ પરિહતું.
૨. એવી જ રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણા હાથે, એ પ્રમાણે વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો
ભય, શોક, દુગંચ્છા પરિહતું.
પંચ પ્રતિક્રમણસૂત્રો
૩. પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ, બેવડીને બેવડી મુહપત્તિના બન્ને છેડા બન્ને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલોકૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા, પરિહતું.
૪. વચ્ચે અને બે બાજુએ ત્રણ વાર મોં પર પ્રમાર્જના કરો અને અનુક્રમે બોલોરસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહતું.
Jain Education International
૫. એમ જ વચ્ચે અને બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરો, અને બોલોમાયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહતું.
૬. હવે મુહપત્તિ બે હાથમાં પહોળી પકડી જમણા ખંભા પર પ્રમાTM, અને બોલોક્રોધ, માન પરિહતું.
૭. એમને એમ ડાબા ખંભા ઉપર પ્રમાર્જના કરો, અને બોલો
માયા લોભ પરિ ંદું.
૮. પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળા વતી ત્રણ વખત પ્રમાર્જતી
For Private & Personal Use Only
www.jainelibrary.org