Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 877
________________ ૮૦૪ પંચ પ્રતિકમાણસૂત્રો દાસી કહે, “જે સૂર્ય ચંદ્ર ન દેખે રે'; “કાલે કહછ્યું આજે ઉઘડ્યું, મોજમાં કહિએ તે લેખે રે.” ભવિ. ર૧. બિજે દિન સા તિમ વદે, “રાચંધ તે જાણે વેલા રે'; અવર કથા પૂછી કહે “નૃપ એકને ચોર બે ભેલા રે. ભવિ૨૨. પેટીમાં ઘાલી સમુદ્રમાં વહી સા તટ કિહાં લાગી રે; કેણે ઉઘાડી દેખીયા, પૂછયું કે તે દિને ત્યાગી રે ?' ભવિ. ૨૩. “ચોથો દિન છે' એક કહે, દાસી કહે “તે કિમ જાણે રે ?' બીજે દિને સા હસી કહે, ‘તુર્યજ્વરને પરમાણું રે ભવિ૦ ૨૪. પૂછી કહે “દો શોકય છે, એક નગરે રત્નાવતી પહેલી રે; વિશ્વાસ બીજીનો નહિ કરે, ઘટે ઘાલે રતન તે પહેલી રે. ભવિ. ૨૫. લીંપી મુંદી ઘટ મુખ રહે, બીજી રતન લેઈ ઘટ મુદે રે; રતન ગયા તેણીએ” જાણીયા, દાસી કહે “ તે કિમ વિંદ રે ?"ભવિ. ૨૬. બીજે દિને કહે “ઘટ કાચનો છતાં દીસે હરિયાં ન દીસેરે; પૂછી કહે બીજી કથા, ‘ઈક નૃપ ને સેવક ચાર હસેરો. ભવિ. ર૭. સહસ્રયોથી, વૈદ્ય, રથકરૂ, ચોથો નિમિત્તવેદી છે સારો રે; પુત્રી એક છે મનહરૂ, કિહાં લઈ ગયો ખેચર પ્યારી રે. ભવિ. ર૮. જે આણે તસ નૃપ દિએ, ઈમ સુણી નિમિત્તિયો દિશિ દાખે રે, રથકાર તે રથ ખગ કરે, ચારે ચાલ્યા રથ આખેરે. ભવિ. ર૯. સહ ખેચર હણ્યો, તેણે મરતે, કન્યા મારી રે, વૈદ્ય જીવાડે ઔષધે, ચારેને દિએ નૃપ અવિચારીરે. ભવિ. ૩૦. કન્યા કહે “એક ચારની, નવિ થાઉ, જે પેસે આગેરે; હું તેહની છું સ્ત્રી “હવે કહે પેસશે તિહાં કુણ રાગેરે ?' ભવિ. ૩૧. દાસી કહે “બીજે કણ કહે ?' બીજે દિને કહે સા તે નિમિતી રે; જે નિમિત્તે જાણે મરે નહિ, ચય સાથે પિઠો સુચિત્તરે. ભવિ૩૨. રંગે સુરંગે નીકલી, અંગે સાજે પરણે કન્યા રે'; બીજી કથા કહે “એક સ્ત્રી, માગે હેમ-કટક દુગ ધન્યા રે. ભવિ. ૩૩. મૂળ રૂપક દઈ કોઈ દિએ, તેણે ઘાલ્યાં સુતાને હાથે રે; પ્રૌઢ થઈ તે ન નીસરે, માગે મૂળ રૂપક સાથે રે. ભવિ. ૩૪. બીજા દીધાં વાંછે નહિ” “શું કરવું?' કહે ઈહાં દાસી રે; સા કહે “અવર ન ચતુર છે, તું કહે ને કરે શું હાંસી રે ?' ભવિ. ૩૫. બીજે દિને કહે “તેહ જે, રૂપક દીયે કટક તો દીજે રે;” ભૂપ આખ્યાને એહવે, નિજ ઘરે પર્ માસ આસીજે રે. ભવિ. ૩૬. શોક્ય જૂવે છિદ્ર તેહનાં, ઓરડામાં રહી ચીતારી રે; પહેરી વસ્ત્રાદિક મૂલગાં, જીવને કહે સંભારી રે. ભવિ. ૩૭. રાજવંશ પત્ની ઘણી, રાજાને તું સીકારું રે; નૃપ માને જે પુણ્ય તે, બીજી મૂકી રૂપે વારૂ રે. ભવિ. ૮. ઈમ કરતી તે દેખી સદા, રાજાને શોક્ય જણાવે રે, કામણ એ તુઝને કરે, રાખો જીવને જે ચિત્ત ભાવે રે. ભવિ. ૩૯, આત્મનિંદા કરતી નૃપે, દેખી કીધી સા પટરાણી રે, દ્રવ્ય-નિંદા એ ભાવથી, કરે જે સંયત સુહાનાણી રે. ભવિ. ૪૦. દશ દષ્ટાંતે દોહિલો લહી, નરભવ ચારિત્ર જો લહિયું રે; તો બહુશ્રુત મદ મત કરો, બુધ કહેવું સુજસ તે કહિયું રે. ભવિ. ૪૧. ૧. જાણ સેટી રે. ૨. અવસર. ૩. નિ:સ્વાબીજી વિશ્વસે. ૪. તેણે. ૫. વંદે રે. ૬. છતાં હરિયા કેમ ન દીસે રે. ૭. હરી. ૮.નિસુણી. ૯. હલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 875 876 877 878 879 880 881 882 883