Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 842
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૬૯ ગુણા: ગુણો. તવ=તમારા. ઈશ ! હે નાથ ! વક્તવર્ણવી. કર્થ શી રીતે. ભવતિ આવે, થાય. તેવુ તેઓમાં. મમ=મારો. અવકાશ લાગ. જાતા કામ થયું. ત=એટલે. એવં એ રીતે. અસમીક્ષિત-કારિતા=વગર વિચાર્યું જ. ઇયં–આ. જલ્પત્તિ બોલે છે. નિજ-ગિરા=પોતાની જ ભાષામાં. નનુ ખરેખર. પક્ષિણો પંખીડાં. અપિ પણ. ૬ યે “યોગિનામપિ'ન યાન્તિ ગુણાસ્તવેશ'! “વફતું કર્થ "ભવતિ તેવુ"મમા-ડવકાશ: ? જાતા મૃતદેવમ-સમીક્ષિત-કારિતેય' જજલ્પત્તિ નિજ-ગિરા નનું પક્ષિણો પિકા ગાથાર્થ :- હે સ્વામી ! તમારા જે *ગુણો "મહર્ષિઓ પણ વર્ણવી શકતા નથી, તો તેઓમાં મારો તો “લાગ જ શી રીતે ફાવે ? એટલે "આ રીતે તો મારું] આ કામ વગર વિચાર્યું જ “થયું. પરંતુ, અરે! પંખીડાં પણ પોતાની ભાષામાં તો “બોલે છે ને ? ૬ આપના નામનો પણ અત્યન્ત પ્રભાવ છે શબ્દાર્થ :- આસામ દૂર રહો. અચિન્ત-મહિમા અચિન્હ મહિમાવાળી. જિન કહે જિનેશ્વરદેવ. તે તમારી સંસ્તવ સ્તુતિ. નામ=નામ. અપિ પણ. પાતિ રક્ષણ કરે છે. ભવત: આપનું. ભવત: સંસારથી. જગત્તિ ત્રણ જગતનું. તીવ્રા-તપપહત-પાન્થ-જનાનખરા તાપથી ગભરાયેલા મુસાફરોને.નિદાથે ઉનાળામાં. પ્રણાતિ આનંદ આપે છે. પા-સરસ: પદ્મ સરોવરનો. સરસોડનિલ:સરસ પવન. અપિપણ. ૭ આસ્તામ-ચિન્ય-મહિમા 'જિન! *સંસ્તવસ્તુ નાના-ડપિ અપાતિ ભવતો ભવતો જગન્તિા તીવ્રા-ડતો-ડપહત-પાન્થ-જનાનિદાઘેર પ્રણાતિ પદ્ય-સરસ: “સરસોડનિલોડપિIળા ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! અચિન્ય મહિમાવાળી તમારી સ્તુતિ તો દૂર રહો, પરંતુ *આપનું નામ પણ ત્રણ જગતનું સંસારથી રક્ષણ કરે છે. “ઉનાળામાં ખરા તાપથી ગભરાયેલા મુસાફરોને પદ્મ- "સરોવરનો સરસ “પવન પણ આનંદ “આપે જ છે ને. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883