Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 868
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૯૫ ગાથાત્રય ભણી કાઉસ્સગ્ગ કરો, લોગસ્સ' દોઈ અપ્રમાદિ ચપરી. ૪. “કરેમિભંતે' ઈત્યાદિ ત્રય કહી, ચારિત્રનો એ ઉસ્સગ્ગચ, “સામાયિક' ત્રય પાઠ તે જાણીએ, આદિ મધ્યાંત સુહલગ્ન. ચ૦ પરીક્ષક૫. પારી ઉર્જાય” ને “સવ્વલોએ” કહી, દર્શનાચાર શુદ્ધિસ; ચ એક “ચઉવિસત્થાનો કાઉસ્સગ્ગ કરે, પારી કહે, ‘મુફખરવરદીવઠ્ઠ'. ચ. પરીક્ષક ૬. “સુયસ્ત ભગવઓ' કહી “ચઉવીસન્થય', કાઉસ્સગ્ન કરિ પારે દંત; ચ સકલાચાર ફલ સિદ્ધ તણી ઘૂઈ, ‘સિદ્ધાણં બુદ્ધાણં' કહે મહંત. ચ૦ પરીક્ષક ૭. તિસ્થાધિપ વીરવંદન રેવતમંડન, શ્રી નેમિ નતિ તિર્થીસારચ, અષ્ટાપદ નતિ કરી સુયદેવયા, કાઉસ્સગ્ન નવકાર. ચ. પરીક્ષક, ૮. ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઈમ કરો, અવગ્રહ યાચન હેત; ચ, પંચ મંગલ કહી પુંછ સંડાસગ, મુહપત્તિ વંદન હેત. ચ. પરીક્ષક ૯. ‘ઈચ્છામો અણુસઠિ” કહી ભણે, સ્તુતિ ત્રય અર્થગંભીર, ૨આજ્ઞા કરણ નિવેદન વંદન, ગુરુ અનાદેશ શરીર. ચ. પરીક્ષક૧૦. દેવસિયે ગુરુ ઈક “થતિ’ જવ કહે, પકિખઆઈક કહે તીન; ચ, સાધુ શ્રાવક સહુ સાથે થઈ કહે, સુજસ ઉચ્ચ સ્વર લીન. ચ. પરીક્ષક, ૧૧. દેવસી પ્રતિક્રમણ વિધિ (ચાલુ) ઢાલ છઠ્ઠી . નમસ્કાર સ્વકૃત જગન્નાથ જેતા શ્લોકની દેશી. શ્રાદ્ધી સુસાધ્વી તે કહે ઉચ્છવાહા, “સંસાર દાવાનલ' તીને ગાહા; ન સંસસ્કૃત છે અધિકાર તાસ, કેહી કહે એકહી પૂર્વ ભાસ, ૧. અછે તીર્થ એ વીરનું તેણે હર્ષે, પ્રતિક્રમણ નિર્વિદન યુઈ તાસ કર્યું; કહી ‘શક્રસ્તવ' એક જિન-સ્તવન ભાખે, કૃતાંજલિ સુણઈ અપર “વરકનક' ભાખે ૨. “નમોહત થકી દેવ ગુરૂ ભજન એહ, ધુરિ અંતે વલી સફલતા કર અહ; યથા “નમુત્થણ” ધુરિ અંતે “નમો જિણાણં' જિણ વંદન ઈક ‘સકકન્વય' દુગ પમાણ. ૩. દુબદ્ધ સુબદ્ધ તિ લોગસ્સ ચાર, કાઉસ્સગ્ન કરે દેવસી શુદ્ધિકાર; મારી કહીય ‘લોગસ્સ' મંગલ ઉપાય, “ખમાસમણ દોઈ દેઈને કરે સક્ઝાય. ૪. જાવ પોરિસી મૂલવિધિ હોઈ સકાય, ઉત્કૃષ્ટ તે દ્વાદશાંગી અધ્યાય; પરિહાણિથી જાવ નમુકકાર હોઈ, સામાચારિ વશ પંચ ગાથા પલોઈ. ૫. કહી પડિકકમણે પંચ આચાર સહિ, તિહાં દીસે એ તિણહ દુહણ હોઈ, ઈશ્ય પભણિ તપ વીર્ય આચાર શુદ્ધિ, અવશ્ય હુઈ નો હોઈ ત્રિક વિશુદ્ધિ. ૬. પ્રતિક્રમણ-પચ્ચખાણ-ચઉવિહાર મુનિને, યથાશકિત પચ્ચખાણ શ્રાવક સુમનને; કાઉસ્સગ્ગ અંતરંગ તપનો આચાર, વલિ વીર્યનો ફોરવે શકિતસાર. ૭. પ્રતિક્રમણ પદથી ક્રિયા કર્વ કર્મ, જણાએ તિહાં પ્રતિક્રમણ ક્રિયા મર્મનું પ્રતિક્રમણ કર્તા તે સાધ્વાદિ કહીએ, સુદષ્ટિ સુઉપયુકત યતમાન લહિએ. ૮. ૧. મધ્યતે. ૨. સાથે. ૩. જિનવંદણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883