Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text ________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
તુમ્હે ૩. ‘જે પાછે પગલે ઓસરે, રાખીજે તેના પ્રાણ રે‘ ઇમ કહી તે સજ્જ હુઈ રહ્યા, ધરી હાથમાં ધનુષ ને બાણ રે. તુમ્હે ૪. તસ વ્યાસંગે દોઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે; કહે ‘કાં તુમ્હે પેઠા પાપીયા !' તિહાં એક કહે કરી મન ધીઠા રે. તુમ્હે પ. ‘ઈહાં પેઠા શ્યો મુજ દોષ છે ?', તેણે તે હણીયો બાણે રે; પાછે પગલે બીજો ઓસર્યો, મૂકયો કહે ‘પેઠો અનાણે રે.' તુમ્હે ૬. તે ભોગનો આભોગી હૂઓ, બીજે ન લહ્યો ભોગ – સંયોગ રે; એ દ્રવ્યે ભાવે જાણો, ઈહાં ઉપનય ધરિ ઉપયોગ રે. તુમ્હે ૭. રાજા તીર્થંકર તેણે કહ્યો, મારગ સંયમ રહો રાખીરે; ચૂકયો તે રખવાણે હણ્યો, સુખ પામ્યો તે સત્ય ભાષીરે. તુમ્હે૦ ૮. પ્રતિક્રમણ પ્રમાદ અતિક્રમે, ઈહાં રાગાદિક રખવાલારે; તે જો
રૂપ પ્રશસ્ત જોડીયે, તો હોયે સુજસ સુગાલારે. તુમ્હે ૯
-
Jain Education International
સંવાદ અરે દષ્ટાંતથી પ્રતિક્રમણ પર વિવેચન
॥ ઢાલ અગિયારમી ॥
કાંઈ જાણું મ્ભ ઘરે આવેલો ? અથવા પ્રીત પૂરવ પામીયે - એ દેશી. (પહેલાં મારવાડી ભાષાની છાંટ છે)
‘કાંઈ જાણું કિ બની આવેલો ? માહરા મોહનાગારાશું સંગ હે મિત્ત ! માહરા પ્રાણ પિયારારા રંગ હો મિત્ત ! કાંઈ ૧. નદિય હોએતો બાંધિએ, કાંઈ સમુદ્ર બાંધ્યો ન જાય હે મિત્ત ! લઘુ નગ હોએ તો ઓરોહિએ, મેરૂ આરોહ્યો ન જાઈ રે મિત્ત ! કાંઈ ૨. બાથ શરીરે ઘાલીએ, નગને ન બાથ ઘલાઈ હૈ મિત્ત ! સરોવર હોય તો તરી શકાં, સાહામી ગંગ ન તરાઈ હૈ મિત્ત ! કાંઈ ૩. વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય હે મિત્ત ! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ થાય હે મિત્ત ! કાંઈ ૪. એક સહજ મન પવનરો, જૂઠ કહે ગ્રંથકાર હે મિત્ત ! મનરી દોરે તે દૂર છે, જિહાં નહિ પવન પચાર હે મિત્ત ! કાંઈ ૫. મિત્ત કહે “મન ! ચલ સહી, તો પણ બાંધ્યો જાય હે મિત્ત ! અભ્યાસ વૈરાગ્યે કરી, આદર શ્રદ્ધા બનાય° હે મિત્ત ! ૬. હું જાણું ઈયું બની આવેલો. એ આંકણી. કિણહિ ન બાંધ્યો જલનિધિ, રામે બાંધ્યો સેત હે મિત્ત ! વાનર તેહી ઉપરિ ચાલ્યા, મેરૂ-ગંભીરતા લેત રે મિત્ત ! હું જાણું છ. શુભયોગે ભડ બાંધિએ, અનુભવે પાર લહાઈ હે મિત્ત ! પડિઅરણા પડિકકમણનો, ઈમજ કહ્યો પરયાય હે મિત્ત ! હું જાણું૦ ૮. પડિઅરણા ગતિ ગુણ તણી, અશુભથી તે પડિકંતિ હે મિત્ત ! તિહાં પ્રાસાદ દૃષ્ટાંત છે, સુણો ટાલી મન ભ્રાંતિ હૈ મિત્ત ! હું જાણું ૯. કોઈ પુરે એક વણિક હુઓ, રતને પૂર્ણ પ્રાસાદ હે મિત્ત ! સોંપી ભાર્યાંને તે ગયો, દિગયાત્રાયે અવિષાદ હૈ મિત્ત ! હું જાણું. ૧૦, સ્નાન વિલેપન ભૂષણે, કેશ નિવેશ
૧. બાથ ન ગગને. ૨. નદી સાહામી. ૩. શ્રદ્ધાવાન.
૭૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883