Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 870
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૯૭ ગુટક અનુરોધિયે ગુરૂ કર્મ વિશેષ, ઉત્તર કરણ એ જાણીએ, જિમ ધૂમ લેપન વર વિભૂષણ, તૈલ ન્હાણે માણીએ; મુહપત્તી વંદણ સંબુદ્ર ખામણ, તીન પાંચ શેષ બે પકિખ આલોયણ અતિચારા, લોચના સુવિશેષ એ. ૨ ઢાલ સવ્યસ્સવિરે “પકિનયમ્સ ઈત્યાદિક ભણી, પાયચ્છિત્તરે ઉપવાસાદિક પડીસુણી'; વંદણ દેઈ રે પ્રત્યેક ખામણાં ખામીએ, દિવસિય આલોઈય' ઇત્યાદિક વિશ્વામિએ. ૩ ત્રુટક વિશ્રામિએ સામાયિક સૂવે, ખમાસમણ દઈ કરી, કહે એક પખી સૂત્ર બીજા, સુણે કાઉસ્સગ્ગ ધરી; પાખી પડિકમણ સૂત્ર કહીને, સામાયિક ત્રિક ઉચ્ચરી, “ઉન્ઝોએ” બાર કરે કાઉસ્સગ્ગ, હર્ષ નિજ હિઅડે ધરી. ૪ ઢાલ મુહપત્તિીરે પડિલેહી વંદણ દિએ, સમાપ્ત ખામણાં રે ખમાસમણ દઈ ખામિએ; ખમાસમણ ચ્યારે રે પાખી ખામણાં ખામજો, ઈચ્છામો અણુસઠિ' કહી દેવસી પરિણામો. ૫ ગુટક પરિણામો સવિ ભવનદેવી', “ક્ષેત્ર દેવી' માં ભલી; તો પણ વિશેષ ઈહાં સંભાર, અજિત-શાંતિ-સ્તવવલી. ઈહાં જ્ઞાનાચારની શુદ્ધિ, વંદન “સબુદ્ધ ખામણે જાણીયે; દર્શનાચારની ‘લોગસ્સ' પ્રગટે, કાઉસ્સગ્ગ પ્રમાણીયે. ૬ ઢાલ પ્રમાણે રે અતિચાર પ્રત્યેક ખામણ', પાખી સૂત્ર દુગે ચારિત્ર-શુદ્ધિ પાખી ખામણે; કાઉસ્સગેરે ત૫ આચારની ભાખજે, સઘલે આરાધ્ધ વીર્યાચારની દાખજો. ૭ ૧. પણી સુણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883