________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૭૬૯
ગુણા: ગુણો. તવ=તમારા. ઈશ ! હે નાથ ! વક્તવર્ણવી. કર્થ શી રીતે. ભવતિ આવે, થાય. તેવુ તેઓમાં. મમ=મારો. અવકાશ લાગ. જાતા કામ થયું. ત=એટલે. એવં એ રીતે. અસમીક્ષિત-કારિતા=વગર વિચાર્યું જ. ઇયં–આ. જલ્પત્તિ બોલે છે. નિજ-ગિરા=પોતાની જ ભાષામાં. નનુ ખરેખર. પક્ષિણો પંખીડાં. અપિ પણ. ૬
યે “યોગિનામપિ'ન યાન્તિ ગુણાસ્તવેશ'!
“વફતું કર્થ "ભવતિ તેવુ"મમા-ડવકાશ: ? જાતા મૃતદેવમ-સમીક્ષિત-કારિતેય'
જજલ્પત્તિ નિજ-ગિરા નનું પક્ષિણો પિકા ગાથાર્થ :- હે સ્વામી ! તમારા જે *ગુણો "મહર્ષિઓ પણ વર્ણવી શકતા નથી, તો તેઓમાં મારો તો “લાગ જ શી રીતે ફાવે ? એટલે "આ રીતે તો મારું] આ કામ વગર વિચાર્યું જ “થયું. પરંતુ, અરે! પંખીડાં પણ પોતાની ભાષામાં તો “બોલે છે ને ? ૬
આપના નામનો પણ અત્યન્ત પ્રભાવ છે શબ્દાર્થ :- આસામ દૂર રહો. અચિન્ત-મહિમા અચિન્હ મહિમાવાળી. જિન કહે જિનેશ્વરદેવ. તે તમારી સંસ્તવ સ્તુતિ. નામ=નામ. અપિ પણ. પાતિ રક્ષણ કરે છે. ભવત: આપનું. ભવત: સંસારથી. જગત્તિ ત્રણ જગતનું. તીવ્રા-તપપહત-પાન્થ-જનાનખરા તાપથી ગભરાયેલા મુસાફરોને.નિદાથે ઉનાળામાં. પ્રણાતિ આનંદ આપે છે. પા-સરસ: પદ્મ સરોવરનો. સરસોડનિલ:સરસ પવન. અપિપણ. ૭
આસ્તામ-ચિન્ય-મહિમા 'જિન! *સંસ્તવસ્તુ
નાના-ડપિ અપાતિ ભવતો ભવતો જગન્તિા તીવ્રા-ડતો-ડપહત-પાન્થ-જનાનિદાઘેર
પ્રણાતિ પદ્ય-સરસ: “સરસોડનિલોડપિIળા ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! અચિન્ય મહિમાવાળી તમારી સ્તુતિ તો દૂર રહો, પરંતુ *આપનું નામ પણ ત્રણ જગતનું સંસારથી રક્ષણ કરે છે. “ઉનાળામાં ખરા તાપથી ગભરાયેલા મુસાફરોને પદ્મ- "સરોવરનો સરસ “પવન પણ આનંદ “આપે જ છે ને. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org