Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 847
________________ ૭૭૪ પંચ પ્રતિક્રમણ સૂત્રો સ્વરૂપ. અન્વષયત્તિ શોધ્યા કરે છે. હૃદયા-ડબુજ-કોશ-દેશે પોતાના હૃદય રૂપી કમળ નાળમાં પૂત પવિત્ર. નિર્મલ-રૂચ =ચકચકતા. વા=અથવા. કિમ કર્યું. અન્ય =વિના, બીજું. અક્ષમ્ય કમળનાં બીજનું. સંભવિ=સંભવે છે. પદ્મ-ઠેકાણું. કર્ણિકાયા: કર્ણિકા. ૧૪ ત્યાં યોગિનો 'જિન! “સદા પરમાન્ડ ન્મ-રૂપ ' મન્વેષયન્તિ હૃદયા-ડબુજ - કોશ-દેશે ! “પૂતસ્ય “નિર્મલ- રુચેર્યદિવા "કિમન્ય 'દક્ષસ્ય સંભવિ પદં "નનુ કર્ણિકાયા: ? ૧૪ ગાથાર્થ :- હે 'જિનેશ્વર પ્રભો ! પરમાત્મ સ્વરૂપ આપને યોગીઓ હમેશાં પોતાના “હૃદયકમળના ડોડામાં જ શોધ્યા કરે છે, અથવા ‘ચકચકતા પવિત્ર "કમળના બીજનું “કર્ણિકા વિના બીજું કયું કાણું “સંભવે છે? ૧૪ આપના ધ્યાનથી જલદી મોક્ષ મળે છે શબ્દાર્થ :- ધ્યાના ધ્યાનથી. જિનેશ ! હે જિનેશ્વર પ્રભો ! ભવત: આપના. ભવિન:=ભવ્ય પ્રાણીઓ. ક્ષણેન=ક્ષણ વારમાં. દેહં=શરીરનો. વિહાયત્રત્યાગ કરીને. પરમા-હડત્મ-દશાં= પરમાત્મ સ્વરૂપ. વ્રજન્તિઃપ્રાપ્ત કરી લે છે. તીવા-નવા આકરા અગ્નિની આંચથી. ઉપલ-ભાવમ=પથ્થરપણું. અપાછોડીને. લોકે દુનિયામાં. ચામી-કરતં સોનાપણું. અચિરાત તરત જ. ઇવ=જેમ. ધાતુભેદા:=ખાણની એક જાતની ધાતુઓ. ૧૫ ધ્યાનાજિનેશ 'ભવતો ભવિન: સર્ણન હિં વિહાય પરમા-ડડત્મ-દશાં વ્રજન્તિા 'તીવ્રા-ડબલાદુપલ-ભાવમપાસ્ય લોકે' ‘ચામી-કરત્વમ ચિરાદિ ધાતુ-ભેદા: ૧ પા. ગાથાર્થ :- 'દુનિયામાં પણ જેમ ખાણમાંથી નીકળેલી એક જાતની ધાતુઓ આકરા અગ્નિની આંચથી પથ્થરપણું છોડીને તરત જ “સોનાપણું પામે છે, તેમ હે જિનેશ્વર પ્રભુ! ભવ્ય પ્રાણીઓ આપના ધ્યાનથી ક્ષણવારમાં શરીરનો ત્યાગ કરીને પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883