________________
૭૭૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સ્વરૂપ. અન્વષયત્તિ શોધ્યા કરે છે. હૃદયા-ડબુજ-કોશ-દેશે પોતાના હૃદય રૂપી કમળ નાળમાં પૂત પવિત્ર. નિર્મલ-રૂચ =ચકચકતા. વા=અથવા. કિમ કર્યું. અન્ય =વિના, બીજું. અક્ષમ્ય કમળનાં બીજનું. સંભવિ=સંભવે છે. પદ્મ-ઠેકાણું. કર્ણિકાયા: કર્ણિકા. ૧૪
ત્યાં યોગિનો 'જિન! “સદા પરમાન્ડ ન્મ-રૂપ ' મન્વેષયન્તિ હૃદયા-ડબુજ - કોશ-દેશે ! “પૂતસ્ય “નિર્મલ- રુચેર્યદિવા "કિમન્ય
'દક્ષસ્ય સંભવિ પદં "નનુ કર્ણિકાયા: ? ૧૪ ગાથાર્થ :- હે 'જિનેશ્વર પ્રભો ! પરમાત્મ સ્વરૂપ આપને યોગીઓ હમેશાં પોતાના “હૃદયકમળના ડોડામાં જ શોધ્યા કરે છે, અથવા ‘ચકચકતા પવિત્ર "કમળના બીજનું “કર્ણિકા વિના બીજું કયું કાણું “સંભવે છે? ૧૪
આપના ધ્યાનથી જલદી મોક્ષ મળે છે
શબ્દાર્થ :- ધ્યાના ધ્યાનથી. જિનેશ ! હે જિનેશ્વર પ્રભો ! ભવત: આપના. ભવિન:=ભવ્ય પ્રાણીઓ. ક્ષણેન=ક્ષણ વારમાં. દેહં=શરીરનો. વિહાયત્રત્યાગ કરીને. પરમા-હડત્મ-દશાં= પરમાત્મ સ્વરૂપ. વ્રજન્તિઃપ્રાપ્ત કરી લે છે. તીવા-નવા આકરા અગ્નિની આંચથી. ઉપલ-ભાવમ=પથ્થરપણું. અપાછોડીને. લોકે દુનિયામાં. ચામી-કરતં સોનાપણું. અચિરાત તરત જ. ઇવ=જેમ. ધાતુભેદા:=ખાણની એક જાતની ધાતુઓ. ૧૫
ધ્યાનાજિનેશ 'ભવતો ભવિન: સર્ણન
હિં વિહાય પરમા-ડડત્મ-દશાં વ્રજન્તિા 'તીવ્રા-ડબલાદુપલ-ભાવમપાસ્ય લોકે'
‘ચામી-કરત્વમ ચિરાદિ ધાતુ-ભેદા: ૧ પા. ગાથાર્થ :- 'દુનિયામાં પણ જેમ ખાણમાંથી નીકળેલી એક જાતની ધાતુઓ આકરા અગ્નિની આંચથી પથ્થરપણું છોડીને તરત જ “સોનાપણું પામે છે, તેમ હે જિનેશ્વર પ્રભુ! ભવ્ય પ્રાણીઓ આપના ધ્યાનથી ક્ષણવારમાં શરીરનો ત્યાગ કરીને પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org