SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૭૫ આપના ધ્યાનથી શરીરનાં બંધન છૂટી જઈ મોક્ષ મળે છે શબ્દાર્થ :- અન્ત =અંદર. સદેવ હમેશાં. જિન !=હે જિનેશ્વર દેવ !. યસ્ય =જેમાંથી. વિભાવ્યસે=શોધી કાઢે છે. તંઆપને. ભવ્ય =ભવ્ય જીવો. તતeતે. અપિય. નાશયસે નાશ કરી નાંખો છો. શરીરમ=શરીરનો. એતત એવો. સ્વરૂપ સ્વભાવ જ. અથ=અથવા. મધ્ય-વિવર્તિન:=વચ્ચે પડેલાઓનો. હિનકે. જે. વિરહ=૧. શરીર અને ૨. લડાઈ. પ્રશમનિ શાંત જ કરે છે. મહાનુભાવા: પ્રભાવશાળી પુરુષો. ૧૬ 'અન્ત:સદૈવ 'જિન! “યસ્ય વિભાવ્યસે 'વં° ભવ્યું: ''કર્થ ‘તદપિ નાશયસે શરીરમ્ | એતસ્વ-રૂપમથ"મધ્ય-વિવર્તિનો હિ" “ચદ્વિગ્રહ પ્રશમયન્તિ મહા-ડનુભાવા:૧૬ ગાથાર્થ :- હે જિનેશ્વર દેવ ! ભવ્ય જીવો હમેશાં જ આપનું જેની અંદર ચિંતન કરે છે, “તે શરીરનોય આપ કેમ નાશ કરી નાખો છો ? અથવા વચ્ચે પડેલાઓનો સ્વભાવ જ' એવો હોય છે, કે “પ્રભાવશાળી પુરુષ લડાઈ શાંત જ કરે છે. ૧૬ [મધ્યસ્થ પુરષ લડાઈ મટાડે છે, અને આપના જેવા સિદ્ધ પરમાત્માઓ શરીરનો નાશ જ કરે છે. વિરહ =શરીર અને લડાઈ.] આપનું ધ્યાન ધરનાર આપના જેવા જ પ્રભાવવાળો થાય છે શબ્દાર્થ :- આત્મા આત્મા. મનીષિભિઃ=મહર્ષિઓએ. અયં આ. વદભેદ-બુદ્ધયા તમારી સાથે અભેદબુદ્ધિ રાખીને. ધ્યાત:=ધ્યાનમાં ધ્યાપેલ. જિનેન્દ્ર ! હે જિનેન્દ્ર ! ભવતિ થઈ જાય છે. ઈહ અહીં. ભવપ્રભાવ:=આપના જેવો. પાનીયમ=પાણી. અપિ =પણ. અમૃતમ =આ અમૃત છે. ઇતિ=એવી. અનુચિત્તમાન ભાવનાથી વાસિત. કિનામ શું? નો નથી. વિષ-વિકારઝેરની અસર. અપાકરોતિ દૂર કરે છે. ૧૭ આત્મા મનીષિભિરયં ત્વદભેદ-બુદ્ધયા અધ્યાતો 'જિનેન્દ્ર ! “ભવતી ભવ–ભાવ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy