Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 862
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૮૯ કાયાની ભક્તિ વગરનો રહું, તો હું ખરેખર વધ કરવા લાયક છું. ને હું ત્રણ ભુવનને પવિત્ર કરનારા પ્રભુ! હાય ! હાય ! હું "મૂઓ પડ્યો છું, એમ જ સમજે. ૪૦ પોતાને દુઃખથી વિમુકત કરવા પ્રભુજીને વિજ્ઞપ્તિ શબ્દાર્થ :- દેવેન્દ્ર-વન્ધકહે ! દેવેન્દ્રોને પણ વંદન કરવા યોગ્ય. વિદિતા-ડખિલ-વસ્તુ-સાર != તમામ વસ્તુઓનો સાર જાણી ચૂકેલા. સંસાર-તારક ! સંસારથી તારનાર ! ભવના-ન્ડધિનાથ != ભુવનનાથ. ત્રાયસ્વબચાવો. કરુણા-હંદ !=હે દયાના કુંડ !. પુનીહિ=પાવન કરો, પવિત્ર કરો. સીદન્ત પીડા પામતા. અદ્ય આજે. ભય-દ-વ્યસન-ડબુનરાશે:=ભયંકર કષ્ટોના સમુદ્રથી, ૪૧ દેવેન્દ્ર-વન્દ ! વિદિતા-ડખિલ-વસ્તુ-સાર! “સંસાર-તારક! વિભો! ભુવના-'sધિનાથ ! વાયસ્વ દિવાકરુણા-હદ! “માં પુનહિ સીદન્તમદ્ય ભય-દ-વ્યસના- 'ડબુ-રાશે: ૪૧ ગાથાર્થ :- હે દેવેન્દ્રોને પણ વન્દન કરવા યોગ્ય ! હે પ્રભુ! તમામ વસ્તુઓનો સાર જાણી ચૂકેલા ! હે દેવ! સંસારથી 'તારનારા ! હે ભુવનનાથ ! હે દયાના કુંડ ! પીડા ‘પામતા મને ભયંકર કષ્ટોના "સમુદ્રથી બચાવો અને પવિત્ર કરો. ૪૧ ભવોભવમાં પ્રભુના શરણનો સ્વીકાર | શબ્દાર્થ :- ભવદડિઘ-સરો-રહાણાં આપનાં ચરણકમળની. ભક્ત: ભકિતનું. ફલંત્રફળ. કિમપિત્રકાંઈ પણ. સંતતિ-સંચિતાયા:કલાંબા વખતથી એકઠી થયેલી. ત્વદેક-શરણસ્ય તમારા સિવાયના બીજા કોઈ પણ શરણ વગરના. ભૂયા.કહો. અત્રઅહીંયાં. ભવા-ડજોરે બીજા ભવમાં. ૪૨ ધવસ્તિ નાથ ! ભવડિø- સરો-હાણાં ભક્ત: ફલં કિમપિ' સંતતિ-સંચિતાયા: | “તને ત્વદેક-શરણસ્ય શર! “ભૂયા: "સ્વામી ત્વમેવ ભુવનેડવ ભવાન્તરેડપિ" in૪રા ગાથાર્થ :- આપના ચરણકમળની લાંબા વખતથી એકઠી થયેલી ભક્તિનું હે નાથ !"કાંઈપણ "ફળ હોય, તો હું શરણ લેવા લાયક પ્રભુ! તમારા સિવાયના બીજા કોઈને પણ શરણે ન ગયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883