Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વખત સ્મરણ કરે છે, તે દરેક પ્રકારનાં દુ:ખ રહિત થઈને સારામાં સારા ‘સુખ અને સંપત્તિઓ પામે છે. ૧૩.
૭૦૪
૮. પ્રશસ્તિ
તવ-ગચ્છ-ગયણ દિણ-યર-જુગ-વર-સિરિ-સોમ-સુંદર-ગુરુર્ણ તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદર ગુરુમહારાજની. સુ-પસાય-લદ્ર-ગણ-હર-વિજ્જા-સિદ્ધી=ઉત્તમ કૃપાથી ગણધર વિદ્યાની સિદ્ધિ પામેલા. ભાણઇ-કહે છે. સીસો-શિષ્યો. ૧૪.
'તવ-ગચ્છ ગણય-દિણ-યર-જુગ વર-સિરિ-સોમ-સુંદર-ગુરુર્ણ । ‘સુ-પસાય-લ-ગણ-હર-વિજજા-સિદ્ધા ’ભણઇ કૈસીસો ।।૧૪।।જ
‘તપાગચ્છ રૂપી આકાશમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદર સૂરીશ્વર ગુરુ મહારાજની ‘ઉત્તમ કૃપાથી ગણધર વિદ્યાની સિદ્ધિ પામેલા શિષ્યે ‘રચ્યું છે. ૧૪
विशेषार्थ
આ સ્તોત્ર શ્રી સોમસુંદર સૂરીશ્વરના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજાએ મેવાડમાં આવેલા ઉદેપુરમાં ઉદેપુર પાસેના દેલવાડાના સંઘમાં મરકીનો ઉપદ્રવ શાંત કરવા માટે રચેલું છે. તેઓ સહસ્રાવધાની હતા. અને અધ્યાત્મ કલ્પદ્રુમ વગેરે ગ્રંથો તેમણે રચેલા છે. આ સ્તોત્રમાં શ્રી શાંતિનાથ પ્રભુની ખાસ સ્તુતિ કરવામાં આવી છે.
શાંતિ માટેનાં સ્તોત્રોમાં શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ વધારે જોવામાં આવે છે.
સંતિકર સ્તોત્ર - લઘુશાંતિ - બૃહચ્છાન્તિ અને અજિત શાંતિ એ ચારમાં શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ છે.
અને ઉવસગ્ગહરં, કલ્યાણ-મંદિર અને નમિણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ છે. તિજ્ય-પહુત્ત-માં ૧૭૦ જિનેશ્વર પ્રભુની સ્તુતિ છે. અને ભક્તામર સ્તોત્રમાં શ્રી આદીશ્વર પ્રભુની સ્તુતિ છે. માત્ર નવકાર મંત્ર પરમ મંગળ સ્મરણ રૂપ છે.
આ સ્તોત્રમાં જે મંત્રાક્ષરો લેવામાં આવ્યા છે તે સૂરિમન્ત્રામ્હાયમાંથી લેવામાં આવ્યા છે.
ॐ नमो विप्पोसहि पत्ताणं झीँ स्वाहा
ॐ ह्रीं नमो खेलोसहि पत्ताणं
ૐ હ્રીં નમો સબ્યોહિ-વત્તામાંં એ ખાસ મંત્રાક્ષરો છે.
તથા સૂરિમંત્રના જુદા જુદા વિભાગોના અધિષ્ઠાયક દેવો તથા વિદ્યાદેવીઓ તથા ચોવીસેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org