Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૧૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
દોડા-દશ-દોષ-સિન્દુર-ઘટા-નિર્ભેદ-પચ્ચા-ડડનનો,
ભવ્યાનાં "વિદધાતુ વાછિત-ફ્લેશ્રી-વીતરાગો જિન: ૩રા
જે દેવ અનેક ભવોથી એકઠાં કરેલાં મોટાં મોટાં પાપોને સળગાવી મૂકવાને દાવાનળ સમાન છે, જે દેવ મુક્તિ રૂપી વહુના “વિશાળ હૃદયને શોભાવનાર હાર સમાન છે, જે દેવ અઢાર દોષો રૂપી હાથીઓના ટોળાનો નાશ કરવાને સિંહ સમાન છે, એવા તે શ્રી વીતરાગ ‘જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોને વાંચ્છિત ફળ આપો. ૩૨
તીર્થ-સ્તુતિ : શબ્દાર્થ:- ખાત:=પ્રસિદ્ધ. અષ્ટાપદ-પર્વત: અષ્ટાપદ પર્વત. ગજપદ = ગજપદ. સમ્મત-શૈલા-ઋભિધા=સમેત શૈલ નામનો. રેવતક: ગિરનાર. પ્રસિદ્ધ-મહિમા પ્રસિદ્ધ મહિમાવાળો. શત્રુજ્ય: શ્રી શત્રુંજય. મહુડપ:માંડવગઢ. વૈભાર: વૈભાર. કનકા-ડશલ:=કનકાચળ પર્વત. અર્બુદગિરિ =આબુગિરિ. શ્રી ચિત્રકૂટા-ડદય: શ્રી ચિત્રકૂટ વગેરે. તત્ર ત્યાં. શ્રી-ઋષભા-દય: શ્રી ઋષભદેવ વગેરે. જિન-વરા:=જિનવરો. કુર્વજુ કરો. વ: તમારું. મગલમમંગળ. ૩૩ 'ખ્યાતોડા-પદ-પર્વતો ગજ-પદ-સમ્મત-શૈલા-ઋભિધા,
"શ્રીમાન રૈવતક પ્રસિદ્ધ-મહિમા શત્રુજયો “મન્ડપ: “વૈભાર: "કનકા-ડચલોડબુંદ-“ગિરિ શ્રી-ચિત્ર-છૂટા-ડડદય"તત્ર શ્રી-ઋષભા"-દયો જિન-વરા:કુર્વત્વો “મંગલમ્ ૩૩
"પ્રસિદ્ધ-અષ્ટાપદ પર્વત, ગજપદ તીર્થ, સમેતશિખર” નામનો પર્વત, “શ્રીમાન ગિરનાર, પ્રસિદ્ધ મહિમાવાળો “શ્રી શત્રુંજયગિરિ, “માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુગિરિ અને શ્રી ચિત્રકૂટ ચિતોડ વગેરે તીર્થો છે.] "ત્યાં વિરાજતા શ્રી ઋષભદેવ પ્રભુ વગેરે શ્રી "જિનેશ્વર પ્રભુ તમારું “મંગળ કરો. ૩૩
વિશેષાર્થ :- દેવસિઅ પ્રતિક્રમણમાં સામાન્ય રીતે કોઈપણ તીર્થંકર પરમાત્મા તથા કોઈપણ તીર્થ વગેરેનું ચૈત્યવંદન કરાય છે, અને ૧૨ પર્વતિથિઓ કે મોટી પર્વતિથિઓમાં તે તે તિથિ કે પર્વતિથિને લગતું ચૈત્યવંદન કરાય છે. અને શ્રી તીર્થંકર પરમાત્માના તે તે કલ્યાણક દિવસે તે તે તીર્થંકર પરમાત્માનું ચૈત્યવંદન કરાય છે. અને પાક્ષિક, ચઉમાસી અને સાંવત્સરીએ ચૈત્યપરિપાટી વગેરેથી વિશેષ પ્રકારે સર્વ જિનેશ્વરોની ભક્તિ કરાય. તેમ ચૈત્યવંદન પણ ચોવીસ તીર્થંકર પરમાત્માઓનું કરવું જોઈએ. તે પ્રમાણે પૂર્વકાળમાં કયું ચૈત્યવંદન કરાતું હતું? તે આપણી જાણમાં નથી. પરંતુ ચૈત્યવંદન વગેરે ઐચ્છિક હોવાથી કોઈ પણ પૂર્વાચાર્યોના બનાવેલા ચોવીસ તીર્થકરોની સ્તુત્યાત્મક કોઈ પણ ચૈત્યવંદન બોલાતું હશે. પરંતુ આચાર્ય મહારાજશ્રી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ગ્રન્થના મંગળાચરણ રૂપ સકલાર્વત સ્તુતિ સંક્ષિપ્તમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ છે, અર્થ ગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org