Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમણ સૂત્રો
સહન થઈ શકે- સહન કરી શકવાને મન મજબૂત કરી શકાય. એવો અર્થ થતો હોવો જોઈએ. કેમ કે, દરેક ઠેકાણે એ પ્રમાણે અર્થ કરવામાં આવેલ છે.
આવી રીતે સંથારાની નજીક વગેરે ચાર પ્રકારનાં માંડલાં કરવાની આજ્ઞા આપવામાં શાસ્ત્રકારોની ગણી જ દીર્ઘ દૃષ્ટિ સ્પષ્ટ જોવામાં આવે છે. કારણ કે, મુનિ મહારાજાઓને પણ આ માંડલા કરવાના હોય છે. એટલે તેમને કોઈ વખતે કયાંય ઊતરવું પડ્યું હોય, કોઈ વખતે કયાંય જંગલમાં, ઝાડીવાળા પ્રદેશમાં, પહાડો ઉપર, ખીણોમાં કે એવા ગમે તે પ્રદેશમાં રાતવાસો રહેવું પડ્યું હોય, વૃદ્ધ, જુવાન, રોગી, તપસ્વી, બાળ એમ અનેક પ્રકારના મુનિ મહારાજાઓ હોય. એ સ્થિતિમાં આ ૨૪ માંડલમાંના કોઈ પણ એક પ્રકારનો ઉપયોગ કરી શકાય. અને ઉપયોગ કરવાની જરૂર પડે છે. અને ત્યાગ તથા સંયમધર્મની મર્યાદા પણ સચવાય. એ જ પ્રમાણે શ્રાવક માટે પણ સમજવાનું છે.
૬પ. પોસહ પારવાની ભાવના ગાથા-૭
શબ્દાર્થ:- સાગરચંદો સાગર ચંદ્ર. કામો કામદેવ. ચંદડિસોચંદ્રાવતંસ. સુદંસણોસુદર્શન. ધન્નો ધન્ય. પોસહ-પડિમાપૌષધ-પ્રતિમા-વ્રત. અખંડિઆ અખંડિત. જીવિએતન્મરણાને. ધન્ના ધન્ય. સલાહણિજ્જા=શ્લાઘનીય-વખાણવા લાયક. સુલસાસુલાસા. આણંદ-કામદેવ આનંદ અને કામદેવ. જાસજેઓની. પસંસઈ-પ્રશંસા કરે. દઢ-વ્યયનંદકવ્રતત્વ-દઢવ્રતપણું. મહાવીર=મહાવીર પ્રભુ.
સાગરચંદો કામો, ચંદવડિંસો સુદંસણો ધનો. જેસિં પોસહ-પડિમા, અખંડિયા વિઅંતેવિ ૧૫ ધન્ના સલાહણિજજા, સુલસા આણંદ-કામદેવા થી જાસ પસંસઈ ભયવં, દઢવ્યયત્ત મહાવીરો મારા પોસહ વિધિ લીધો. વિધિયે પાય, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુમન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકૉં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુકકર્ડ છપા
ગાથાર્થ :- સાગર ચંદ્ર, કામદેવ, ચંદ્રાવતેસ, સુદર્શન અને ધન કે જેઓનું પોસહ વ્રત મરણાંતે પણ અખંડિત રહ્યું હતું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org