Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૭૯
થાય, એ રીતે તે કરવું જોઈએ.
બીજું, રાત્રિ પ્રતિક્રમણમાં ભલે સૌ સાથે મળી મંડપમાં રાઈઅ પ્રતિક્રમણ કરે. પરંતુ તદ્દન ધીમા ઉચ્ચારથી કરવું જોઈએ, અને તેથી જુદા જુદા કરે, તોયે પણ હરકત નથી, તદ્દન દાંત વગરની નિર્બળમાં નિર્બળ વૃદ્ધ ડોશીનો જેટલો ધીમામાં ધીમો અવાજ હોય, તેથીયે ધીમા અવાજથી કરવાનું છે. કેમકે-ઉચ્ચ અવાજે કરવાથી આરંભ સમારંભો પાપકારી જીવન જીવનારા જંતુઓ જાગી ઊઠે તો તેના અનર્થનું પોતે પણ નિમિત્ત બને, એ દષ્ટિથી આ પ્રતિક્રમણ એ રીતે કરવાનું છે.
રાઈએ પ્રતિક્રમણની મુખ્ય શરૂઆત રાઇઅ પડિકકમાણે કાઉથી શરૂઆત થાય છે. તે પૂર્વ રાત્રિમાં ઊઠ્યા પછી કરવાની કેટલીક ક્રિયા તથા ચૈત્યવંદન તથા સ્વાધ્યાય વગેરે પ્રાત:કાળમાં કરવાની ક્રિયા સાથે જોડાયેલી છે. જ્યારે પ્રતિક્રમણ કરવા માટે સામાયિક લેવાની જરૂર પડે છે, એટલે તે બધી સામાયિક લીધા પછી સાથે થાય છે. એટલે –
૧. સામાયિક લેવાય છે. ૨. પછી કુસુમિણ દુ-સુમિણનો કાઉસ્સગ્ન થાય છે. ૩. ત્યાર પછી પ્રથમ મંગલ નિમિત્તે પ્રાત:કાળનું સાતમાનું પ્રથમ ચૈત્યવંદન અને આચાર્યાદિને વંદન કરવામાં આવે છે. ૪. પછી સ્વાધ્યાય કરવામાં આવે છે. અને તે સ્વાધ્યાયમાં ભરેહસર બાહુબલીની પ્રાચીન મહાપુરુષો અને મહા સતીઓના નામ સ્મરણથી ગૂંથાયેલ સઝાય કરવામાં આવે છે. ૫. પછી ઈચ્છકાર કહી ગુરુ મહારાજને સુખશાતા પૂછવામાં આવે છે.
૫૦. ભરફેસરની સઝાય-૧
[[સરલ હોવાથી શબ્દાર્થ આપેલા નથી] ભરફેસર બાહુબલી, અભયકુમારો આ ઢંઢણકુમારો !
સિરિઓ અણિયા-ઉત્તો, અઈમુત્તો નાગદત્તો આ ના ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, દેઢણકુમાર, "શ્રીયક, અર્ણિકાપુત્ર, અતિમુક્તક, નાગદત્ત,* -૧
મેમજ યુલિભદો, વયરરિસિ નંદિષેણ સીહગિરી
કયવનો આ સુકોસલ, પુંડરીઓ કેસિકરકંડૂ ારા મેતા, “સ્થૂલભદ્ર, 'વજષિ, મંદિણ, સિંહગિરિ, કૃપુષ્ય, "સુકોથલ, "પંડરીક, કેશી, “કરકંડુ-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org