Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિકમાણસૂત્રો
કરવાની સલાહ સહાનુભૂતિપૂર્વક આપવામાં આવે છે. તે પરદેશી અર્થશાસ્ત્રીઓનું સ્વાર્થી પ્રચારકાર્ય છે. તેના આપણા ભાઈઓ એજન્ટ તરીકે કામ કરતા થઈ ગયા છે, જેનો તે આપણા ભાઈઓને પણ ખ્યાલ નથી.
છ આવશ્યકોને 1 ને બદલે છ ગણવાથી કુલ ૩૬ કૃત્યો આ સઝાયમાં બતાવ્યાં છે. પરંતુ આટલાં જ કૃત્યો છે, એમ સમજવાનું નથી. તેમજ એક બીજામાં એક બીજાનો સમાવેશ થાય છે, ત્યારે કેટલાક મુખ્ય ગણાવ્યા છે, ને ગૌણ ગણાવ્યા નથી. ત્યારે કેટલાક એક બીજાને વિવેચન રૂપ છે. છતાં ઘણા ખરા મુખ્ય મુખ્યનો સંગ્રહ આ સક્ઝાયમાં સારી રીતે કરવામાં આવ્યો છે.
આ સજઝાય-પોસહમાં તેમજ પાક્ષિક ચોમાસી અને સાંવત્સરિકના આગલા દિવસે પ્રતિક્રમણમાં શ્રાવકો બોલે છે.
જ્યાં એક ખમાસમણથી સઝાયનો આદેશ મંગાય, ત્યાં પહેલાં જ એક નવકાર અને જ્યાં બે ખમાસમણથી આદેશ મંગાય, ત્યાં સઝાય પછી પણ એક નવકાર, એમ બે નવકાર બોલાય છે.
६२. तिविहार उपवासनुं पय्याश पारवानुं सूत्र-४ સૂરે ઉગ્ગએ- ઉપવાસ કર્યો તિવિહાર પરિસી, સાઢ પોરિસી, પુરિમડઢ, મુટિસહિએ પચ્ચખાણ કર્યું. પાણાહાર. પચ્ચખાણ-સિએ, પાલિ, સોહિએ, તિરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જે ચ-ન આરાહિઅં, તસ્મ-મિચ્છા મિ દુકકડ.
૬૩. એકાસણા-આયંબિલનું પચ્ચફખાણ પારવાનું સૂત્ર-પ ઉગ્ગએ સૂરે-નમુક્કાર સહિઅં, પોરિસી, સાડઢપોરિસી-સૂરે ઉગ્ગએપુરિમડઢ, મુટિસહિઅં-પચ્ચખાણ કર્યું-ચોવિહાર. આયંબિલ એકાસણું કર્યું તિવિહાર. પચ્ચખાણ-ફાસિએ. પાલિએ, સોહિએ, તિરિઍ, કિટ્ટિ, આરાહિઅં, જંચ-ન આરાહિએ. તસ્સ- મિચ્છા મિ દુક્કડં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org